________________
ભ૦ ની પ્રતિમા ભરાવી, અને તેની શ્રીબહગચ્છીય, સંવિગ્નવિહારી શ્રી વર્ધમાનસૂરિના શ્રીચકેશ્વરસૂરિના શિષ્ય........... પરમાનંદસૂરિની સાથે પ્રતિષ્ઠા કરી.
[૧] શ્રીનેમિનાથ ભટ ના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની મૂર્તિ ઉપરને લેખ
संवत् १२३६ वर्षे फागुण वदि ३ गुरौ श्रे० वोसरि सुत वरश्रावक आसदेवस्य स्वपितुः श्रेयोर्थ लिंबदेवआस....पार्श्वनाथबिंबं कारितं बृहद्गच्छीयश्रीअभयदेवसूरिविनेय श्रीजिनभद्रसूरिश्रीधनेश्वरसूरिभिः श्रीधृतिप्रदं प्रतिष्ठितं मंगलं महाश्रीः ॥
–સં. ૧૨૩૬ ના ફાગણ વદિ ૩ ને ગુરુવારે શ્રેષ્ઠી સરિ, તેના પુત્ર શ્રાવક આસદેવે; પિતાના પિતાના કલ્યાણ માટે લિંબદેવ, આસપાલ સાથે શ્રી પાર્શ્વનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની બૃહદ્ગચ્છીય શ્રીઅભયદેવસૂરિના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિ અને શ્રીધનેશ્વરસૂરિએ શ્રી અને ધૃતિ આપે એવી પ્રતિષ્ઠા કરી.
શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભટ ની પ્રતિમા. ઉપરને લેખ
संवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनौ श्रे० यशःपालपुत्रेण पार्धचंद्रेण आत्मश्रेयोर्थ(*) पार्श्वनाथप्रतिमा कारिता प्रतिष्ठिता वा० सागरचंद्रगणिना मंगलं महाश्रीः ॥