________________
परिशिष्ट
[આ પુસ્તકમાં મંદિરોના વર્ણનની અંતે આપેલા શિલાલેખો બધા મળીને ૩૯ છે અને બીજા ૧૨૨ લેખે અમને સાક્ષરવર્ય શ્રીજિનવિજ્યજી પાસેથી મળ્યા તે બધા મળીને ૧૬૧ લેખોને અહીં ક્રમવાર સંગ્રહ કરવા આ પરિશિષ્ટમાં ક્રમાંક નીચે સંવતને નિર્દેશ કર્યો છે એટલે તે લેખો જોવા માટે આ પુસ્તકનો પૃષ્ઠ નંબર અને શિલાલેખ નંબર દર્શાવ્યો છે. ] શ્રીનેમિનાથ ભવના મંદિરના લેખે
[૨] શ્રીનેમિનાથ ભવના મંદિરમાંની એક મૂતિ ઉપર લેખ–
संवत् ११९१ वर्षे फालुग्न(ल्गुन) सुदि २ सोमे श्रीअरिष्टनेमि[:] प्रतिष्ठितो(तः) श्री देवाचा(*)र्यगच्छे श्रीविजयसिंहाचार्येन प्रतिष्ठा कृता जिनदेवगुरुभक्तान(नां) भक्तेन सकलगोष्ठीसु(षु)
સ્થાયિત્વેલ્વે) છે (વિં) કૃર્તિ સુતો(તઃ) શ્રી.... ૩રું સુતે પુ રો ... ......
–(આ લેખ ખૂબ અશુદ્ધ છે–) સં૦ ૧૧૯૧ના ફાગણ સુદિ ૨ ને સેમવારે શ્રીઅરિષ્ટનેમિચેત્યમાં જિનેશ્વર દેવ અને ગુરુના ભક્તોના ભક્ત એવા સમગ્ર ગોષ્ઠીમાં સ્થાયીરૂપે રહેલ શ્રેષ્ઠી છેડે એક મૂર્તિ ભરાવી અને તેની શ્રીદેવાચાર્યગચ્છના શ્રીવિજયસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી.