________________
- ૭૯ સમરશાહની આ વિજ્ઞપ્તિ સં. ૧૩૭૧ પહેલાં એકાદબે વર્ષે થઈ હશે એટલે આ મહીપાલદેવ આરાસણની ગાદી ઉપર સં૦ ૧૩૭૧ થી આગળ એટલે ૪૦ વર્ષ કરતાં વધુ સમય સુધી રહ્યો હશે.
સમરાશાહે રાણું મહીપાલદેવ પાસેથી ખાણમાંથી સરસ ફલહી–પાષાણની લાંબી પાટે મેળવી. તેમાંથી શત્રુ
જ્યના મુખ્ય મંદિરના મૂળનાયક શ્રી આદીશ્વર ભવની પ્રતિમા ઘડાવી. સં. ૧૩૭૧માં પોતાના પિતા દેસલ શાહને સંઘાધિપતિ કરી સમરાશાહે પિતાના બંધુઓ વગેરેની સાથે શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં ઉપકેશગચ્છના શ્રીદેવગુપ્તસૂરિના શિષ્ય આ૦ સિદ્ધસૂરિ પાસે આદીશ્વરની પ્રતિષ્ઠા કરાવી હતી.'
એ પછી ગોવિંદ સાધુ-શેઠ સંઘપતિ થઈ શત્રુંજય અને ગિરનારની, તથા પારક તીર્થની યાત્રા કરી તેણે તારણગિરિ (તારંગા) નાં દર્શન કર્યા. પછી તેમાં શ્રી અજિતનાથ પ્રભુનું મેટું બિંબ આરાસણની ખાણના ખાસ આરસમાંથી કરાવી તેમાં (તારંગામાં) શ્રીસમસુંદરસૂરિના હાથે સં૦ ૧૪૭માં પ્રતિષ્ઠિત કરાવ્યું. તે ઉત્સવ વખતે પંજારાવના સુભટે લેકોનું રક્ષણ કરતા હતા.
. છદ્ધિાર એ પછી શ્રીવિજ્યસેનસૂરિના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણ અને ૧. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૪ર૬ ૨જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, ૫૦ ૪૫૪