________________
શેઠ જિનદાસ લુહાર કરવાને રાજસભામાં આવ્યું. માનાકુમારી તેને જોઈને મેહિત થઈ ગઈ. રાજાએ તેને જિનદાસ સાથે પરણવા માટે પૂછ્યું, ત્યારે માનાએ હા પાડી. પછી જિનદાસે વધે લીધે કે, “અમે વીશા શ્રીમાલી છીએ,
જ્યારે જે દશા શ્રીમાલી છે. એટલે તે કન્યાને હું પરણું શકું નહીં.” રાજાએ બળજબરીથી તે બંનેનાં લગ્ન કર્યા. શેઠ જિનદાસ ત્યાંથી નીકળી આરાસણમાં જઈને વચ્ચે અને તેનાથી સં૦ ૧૧૮૫માં “લઘુસાજન શાખા” નીકળી.
- એક સાલ આરાસણમાં ભયંકર મરકી ફાટી નીકળી. આરાસણ ઉજજડ બન્યું. શેઠ જિનદાસના વંશજો ત્યાંથી નીકળી ઈડર જઈને વસ્યા.
આરાસણનિવાસી શરણદેવ નામના શ્રેષ્ઠીને સુહડાદેવી નામે પત્ની હતી. તેમને વરચંદ, પાસડ, આંબડ, તેમજ રાવણ નામે પુત્રો હતા. તેણે સં. ૧૨૭૫માં આરાસણના દેરાસરમાં બે દાઢાધર બનાવ્યા. - શેઠ શરણદેવને વરચંદ નામે પુત્ર હતું. તેને સુખમણ નામે પત્ની હતી. તેમને પૂના નામે પુત્ર અને સેહગદેવી નામે પુત્રવધૂ હતી. શેઠ વીરચંદે સં૦ ૧૩૩૮માં આરાસણમાં ભ૦ વાસુપૂજ્યની પ્રતિમા ભરાવી હતી અને તેની પ્રતિષ્ઠા વડગચ્છના આ૦ શ્રીપરમાનંદસૂરિના હાથે કરાવી હતી.
નગર તરીકે આરાસણ આ ઉલેખે ઉપરથી સ્પષ્ટ થાય છે કે, એક કાળે