________________
સં. ૧૨૫૯
શ્રીસાગરચંદ્ર ગણિ સં. ૧૩૧૦, ૧૩૪૫ શ્રીરત્નપ્રભસૂરિ સં. ૧૩૩૫
શ્રીવિનયપ્રભ સં૦ ૧૩૩૮
શ્રીદેવેન્દ્રસૂરિ સં. ૧૩૪૪
શ્રીચંદ્રસૂરિ સં. ૧૩૫૧
શ્રીવીરપ્રભસૂરિ સં. ૧૩૫૫, ૧૩૦ શ્રીભાવદેવસૂરિ સં. ૧૩૮૬
શ્રીજિનભદ્રસૂરિ સં. ૧૩૯૪
શ્રીરત્નાકરસૂરિ સં. ૧૬૭૫
શ્રીવિજયદેવસૂરિ જે સંવતેમાં પ્રતિષ્ઠાપક આચાર્યોનાં નામ નથી આપ્યાં, તેની સંખ્યા ઉમેરીએ તે અહીં આવી ગયેલા આચાર્યોની સંખ્યા વધી જાય.
લઘુસાજનશાખાની ઉત્પત્તિ સં. ૧૧૮૫માં આ આરાસણ નગરમાંથી “લઘુસાજન શાખા” નીકળી, એ વિશે એવી હકીકત જાણવા મળે છે કે –
જિનદાસ નામે એક શેઠ બેણપમાં રહેતું હતું. તે કામદેવ જે રૂપાળે હતે. એ સમયે બેણપમાં ભીમ નામે રાણે હતે. તેને જેગા નામે દિવાન હતું. રાજાને કઈ સંતાન ન હતું તેથી તેણે જેગાની પુત્રી માતાને પિતાની પુત્રી કરીને રાખી હતી.
" એક વેળા દિવાળીના દિવસે રાજા માનાકુમારીને પિતાના ખોળામાં લઈ રાજસભામાં બેઠો હતે. તે વખતે