Book Title: Bruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
Catalog link: https://jainqq.org/explore/600349/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યોગ પ્રવેશ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભિક તૈયારી.. શ્રી યોગ પ્રવેશ.. (લઘુ નંદી) ♦ નાણ મંડાવવી.. અથવા સ્થાપનાચાર્ય ખુલ્લાં રાખવા.. • કેશરના સ્વસ્તિક અથવા અક્ષતના પાંચ સ્વસ્તિક.. ♦ દરેક સ્વસ્તિક ઉપર બદામ અથવા શ્રીફળ.. • દરેક સ્વસ્તિક ઉપર ૫.૨૫ - રૂ।. અથવા ૧૧.૨૫ - રૂ।. મૂકવા.. આ સંપૂર્ણ ક્રિયા વ્રતધારી શ્રાવક અથવા સૌભાગ્યવંતી સ્ત્રી પાસે કરાવવી જરૂરી છે.. ♦ જોગ કરનાર સાધુને કપડો કાંબળી દૂર મૂકાવવા.. • સાધ્વીજી ભગવંતને કાંબળી દૂર મૂકાવવી.. • જોગ પ્રવેશ દિને જોગીએ (સાધુ-સાધ્વીજી) સવારની પ્રતિલેખનાદિ (પડિલેહણ) ક્રિયા પૂર્ણ કરવી.. (સજ્ઝાય કરવી નહી) શિષ્યની પાસે ઉપાશ્રયની ચારે તરફ સો – સો (૧૦૦) ડગલાં વસતીની તપાસ કરાવવી.. અર્થાત્ જોવરાવવી, તે ક્ષેત્રાદિમાં પંચેન્દ્રિય જીવનું કલેવર – હાડકા – ચામડાં - વાળ – દાંત - નખ – લોહી વિ. હોય તો તેને દૂર કરાવી વસતી શુધ્ધ કરાવવી.. વસતિ જોઈ આવનાર શિષ્ય ગુરૂ પાસે આવી કહે... “ભગવન્ ! સુધ્ધા વસહિ’’ કહે, ગુરૂ‘તહત્તિ’ કહે.. ૦૦૦ શ્રી યોગ પ્રવેશ વિધિ પ્રારંભ ૦ ૦ ૦ શિષ્ય નાણ અથવા સ્થાપનાચાર્યને ચારે બાજુએ એકેક નવકાર ગણતા તથા ગુરૂને Page #3 -------------------------------------------------------------------------- ________________ | | | ‘મસ્થએ વંદામિ’ કે 14 - 1 = અથવા થાયનાચાર્યને ત્રણ પ્રદક્ષિણા બાર નવકારપૂર્વક પૂર્ણ કરે. { } -લી. || ત | થી મુકત કરે છે ને ! વ તા ટીમ | 'પૂર્વ રાયાવહિયા કરવી) ખમાસમણ - “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન!ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ધો ૧ પ્રગટ લોગસ્સ સુધી કહે .. ખમાસમણ - “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિપdઉં?” જીરૂ 3 “પહ’શિષ્ય “ઈચ્છે' ૦ ખમાસમણ - “ભગવન્!સુદ્ધા વસતિ ગુરૂ કહે “તહત્તિ' ખમાસમણ - “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં? શરૂ હ ‘પડિલેહ'શિષ્ય ઇચ્છેકહી મુહપત્તિ પડિલેહવી.. ખમાસમણ - “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અહં શ્રી યોગ ઉખેવો? ગુરૂ ક “ઉખેવામિ'શિખ “ઇચ્છે' • ખમાસમણ - “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી યોગ ઉખેવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરેહ? ગુરુ “કરેમિ’ એમ કહી ત્રણ નવકાર ગાવા પૂર્વક વાસકોપ નાંખતા જે જગ હોય તે આગમનું નામ બોલવા પૂર્વક (દા.ત. શ્રી આવશ્ય5 શ્રુત-કે, યા ને ઉખેવ - નંદિપવહ “નિત્થારગ પારગાહોહ” કહે, એમ બોલે શિષ્ય - તહત્તિ' કહે પછી Page #4 -------------------------------------------------------------------------- ________________ •ખમાસમણ - “ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અહં શ્રી યોગ ઉખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવો? ગુરૂ ‘વંદામિ' એમ કહે, શિષ્ય - “ઇચ્છે' કહે • ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ?” ગુરૂ ‘કરેહ' - શિષ્ય – “ઇચ્છે' કહી (વિનયમુદ્રામાં બેસે) સકલકુશલ વલ્લી... શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન.. ( નમઃ પાર્શ્વનાથાય આદિ) • જંકિંચિ. નમુસ્કુર્ણ.. જાવંતિ.. ખમાસમણ.. જાવંત... • નમોડર્હત્ - ઉવસગ્ગહર.. જયવીયરાય સંપૂર્ણ.. પછી પ્રતિમાજી હોય તો નાણને પડદો કરાવી સ્થાપનાચાર્ય સન્મુખ • બે વાંદણા દેવરાવી. બાદ (નાણ હોય તો ખમાસમણ દેવરાવવું) ઉભા ઉભા શિષ્ય કહે, “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી યોગ ઉખેવાવણી, નંદી - કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કાઉસ્સગ્ન કરાવો?” ગુરૂ - “કરેહ' શિષ્ય - “ઇચ્છે' Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી યોગ ઉખેવાવણી, નંદી - કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... એક લોગરસનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન મારી પ્રગટ લોગસ્સ કહી.. બે વાંદણાં દેવા અથવા તિવિહેણ ખમાસમણ પૂર્વક ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ ‘સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ?” ગુરૂ - “ઠાવત' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ્” (જમણો હાથ જમીન પર સ્થાપન કરવાપૂર્વક) તા.ક. :- " હવે બૃહત્ નંદી હોય તો આગળ નંદીની વિધિ કરાવવી. નંદીની વિધિ કરાવવી કે નહીં તે માટે જે યોગ શરૂ કરવાના હોય તે યોગના મંત્ર કોઠો જુઓ પૃ.નં. ૧૬૮ થી યોગ યંત્ર - કોઠા પ્રારંભ થાય છે. + ઈતિ યોગ પ્રવેશ વિધિ સંપૂર્ણ. તિવિહેણ ખમાસમણ - ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસિહીઓએ ‘તિવિહણમથએણ વંદામિ.. ૧, ‘તિવિહેણ' શબ્દ ગુરૂ બોલે, બાકીનું સર્વ શિષ્ય બોલે. Page #6 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી નંદી વિધિ... (બૃહદ્ નંદી), નાણને અથવા ઠવણીને ચારે બાજુ એકેક નવકાર ગણતાં.. તેમજ, ગુરૂને ‘મસ્થઅણ વંદામિ’ કહેતાં નમસ્કાર કરી ત્રણ પ્રદક્ષિણા દેવી.. ત્યારબાદ ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - “પડિક્કમેહ' શિષ્ય - “ઇચ્છું' ઈરિયાવહિયા.. તસ્સ... અન્નત્થ.. એક લોગસ્સનો (ચંદેસુ0 સુધી) કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ. (નોંધ :- યોગ પ્રવેશ દિને જો પૂર્વોક્ત પ્રવેશની ક્રિયા કરી હોય, અર્થાત્ વસતીના બે આદેશ માંગેલા હોય તો માંગવાની જરૂર નથી.) * ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસહિ પહેલું ? ગુરૂ - “પહ' શિષ્ય - “ઈચ્છે” * ખમાસમણ - “ભગવદ્ ! સુધ્ધા વસહિ” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ - “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેઉં ? ગુરૂ - ‘પડિલેહ” શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છકારિ ભગવદ્ ! તુ અખ્ત શ્રી આવશ્યક શ્રુતસ્કંધ (જે સૂત્રના યોગૌવહન હોય તે નામ કહેવું) Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉદેશાવણી ( સુત્રની અનુજ્ઞા હોય તો ઉદેશાવણીના સ્થાને “અજાણાવણી કહેવું) નંદી કરાવણી વાસનિક્ષેપ કરેહ ? ગુરૂ - ‘કરેમિ' ગુરૂ ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસનિક્ષેપ કરે તે વખતે (જે આગમનું નામ હોય તે બોલવું) દા.ત. “શ્રી આવશ્યક શ્રુતસ્કંધે” “ઉદેશા નંદી પવત્તેહ' (અનુજ્ઞા હોય તો “અનુજ્ઞા નંદી પવત્તેહ’, ‘નિત્યારગ પારગાહોહ” બોલે - શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ - “ઇચ્છકારિ ભગવન્ ! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેશાવણી (અણુજાણાવણી) નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવો? ગુરૂ - ‘વંદામિ ' ૦ ૦ ૦ દેવવંદન વિધિ ૦ ૦ ૦ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ગુરૂ: “કરેહ' શિષ્ય : “ઇચ્છ' વિનયમુદ્રામાં બેસી ગુરૂ - શિષ્ય ચૈત્યવંદન કરે. • સકલકુશલ વલ્લી.. • ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણીયતા હીં ધરણેન્દ્ર વૈરુટયા, પદ્માદેવી યુતાય ના શાન્તિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને ૐ હ્રીં દ્વિવ્યાલવેતાલ, સર્વાધિ વ્યાધિનાશિને પરા Page #8 -------------------------------------------------------------------------- ________________ જયાડજિતાડડાવિયાડડખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાંપાર્લગ્નહર્યક્ષેર્વિદ્યાદેવીભિરન્વિતઃ કા ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્યનાથતામ્ ચતુઃષષ્ટિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તેચ્છત્ર ચામરેઃ પ્રજા શ્રી શંખેશ્વર મંડન !પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂકલ્પ ! ચૂરય દુષ્ટવાત, પૂરય મે વાંછિત નાથ !ાપા જંકિંચિ... નમુત્યુર્ણ.. અરિહંત ચેઇઆણં. અન્નત્થ. કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી થાય કહેવી નમોડહંતુ.. . અહેસ્તનોતુ સ શ્રેયઃ, શ્રિયં ધ્યાનતો નરેઃ અàન્દ્રી સકલાડàહિ, અંહસા સહ સૌથ્થત ૧ાા પછી લોગસ્સવ, સવલોએ), અરિહંત), અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી બીજી થાય. ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાયદંશ્ચા આશ્રીયતે શ્રિયા તે, ભવો ભવતો જિનાઃ પાન્ત રા પછી પુખરવરદીવ, સુઅસ ભગવઓ), વંદણવત્તિયાએ૮, અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી થોય કહેવી. છે. નવતત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાન પુણ્ય શક્તિમતા. વરધર્મકીર્તિ વિદ્યાડડનાડડસ્યા જજૈનગીજીયાત હા Page #9 -------------------------------------------------------------------------- ________________ પછી સિદ્ધાણં બુદ્ધાતુ કહી ‘શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ) અન્નત્થ૦ એક લોગસ ‘સાગરવર ગંભીરા’ સુધીનો કાઉસગ્ન કરવો, પારી નમોહત્... શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોડસાવશાન્તિ-અપશાન્તિમ્ નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્તુત્તિ જને જા પછી ' શ્રી દ્વાદશાંગી આરાધનાથે કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવ કારનો કાઉસ્સગ્ગ પારી નમોવહત.. | સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાડા સદા ખુરદુપાક્ષી ભવાદનુપહમહા - તમોપહા, દ્વાદશાંગી વ: બાપા ‘શ્રી શ્રુતદેવતા - આરાધનાથે કરેમિ કાઉસ્સગં.. અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી નમોડર્ણ.. | વદવદતિ ન વાગ્વાદિનિ !, ભગવતિ ! કદ? શ્રુત સરસ્વતી ગમેચ્છું: રત્તરડમતિવર, તરણિસ્તુભ્ય નમ ઇતીહ ાલા શ્રી શાસન દેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ'.. અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ન.. નમોડહ... ઉપસર્ગવલય વિલયનનિરતા, જિનશાસનાવનૈકરતા કુતમિહ સમીહિતકૃત સ્યુ, શાસનદેવતા ભવતામ્ પાછા Page #10 -------------------------------------------------------------------------- ________________ “સમસ્ત વૈયાવચ્ચગરાણ . કાઉસ્સગ્ગ” અન છે. કારનો કાઉસ્સગ્ન ઈ.. એ રાડ ૩. ધનધ, સુરૈયાવૃત્યાદિકૃત્ય કરમૈકનિબદ્ધ કર : શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સૂરીભિઃ, રાવ્ય નિખિત પેનવિઘાતાંક્ષાઃ uદા ત્યારબાદ એક નવકાર , પોલી વિનય મુદ્રામાં છે. નમુત્થણ, જાવંતિ.. ખમાસમણ.. જાવંત... નમોડહંતુ.. કહી પંચ પરમેષ્ઠિ સ્તવ. ઓમિતિ નમો ભગવ, રિહન્તસિધ્ધાડડરિય ઉવઝાયા વર સવ્વ સાહુ મુણિ સંબ, સાંતથ્થાવયણસ્સ ના સપ્પણવ નો તહ ભગવઇ, સુયદેવયાઈ સુહયાએ સિવસંતિ દેવયાણ, સિવ - ૨ ણ દેવયાણં ચ ારા ઉદા-ગણિ જમ-રઈય- વરુણ-વાઉ-કુબેર ઈસાણા લ્મોનાગુત્તિ દડુમિતિ, પ સુદિસાણ પાલાણં વા Page #11 -------------------------------------------------------------------------- ________________ સોમ-યમ-વરુણ સમણ-વાસવાણે તહેવ પંચણહં તહ લોગપાલયાણું, સૂરાઈગહાણ નવતું જાય સાહંતસ્સ સમખં, મઝમિણે ચેવ ધમ્મશુદાણા સિદ્ધિમવિશ્થ ગચ્છઉં, જિણાઇનવકારઓ ધણિય પા પછી જયવીયરાય સંપૂર્ણ.. - ઇતિ શ્રી દેવવંદન સંપૂર્ણ.. ભોગ ઉપભોગનો કરો ત્યાગ સ્વીકારો શ્રેષ્ઠ ચોગ સાધનાનો માર્ગ જેથી કરી શકીએ પ્રભુ શાસનનો રાગ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્થાપનાજી સન્મુખ બે વાંદણા.. (પછી પ્રતિ ગુરૂ મ. પણ ખમાસમન્ વય પૂર્વક નિમ્ન આદેશ રૂ શિષ્ય બંને સાથે ચ્છાિતિ ભગવન્ ! તે અે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેશાવણી, (અઘરો હોય ‘અણુજાણાવણી') કરાવર્ણ, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી, નંદીસૂત્ર કઢ઼ાવણી કાઉસ્સગ્ગ કરું ? ગુરૂ - ‘કરેહ’શિષ્ય ‘ઇચ્છું’ શ્રી આવશ્યક- શ્રુતસ્કંધ (જે આગમ હોય તે નામ ) ઉદેશાવણી અનુજ્ઞા હોય તો અણુજાણાવણી’) નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર - સંભલાવણી, નંદીસૂત્ર કઢ઼ાવણી મિ કાઉસ્સગ્ગ.. અન્નત્યં એક લોગ ગ ‘સાગરવરગંભીરા’.. સુધી કાઉ પ્રગટ લોગસ્સ કહે ત્યારબાદ શિષ્ય ખમાસક્ષણ ઊંચા સ્વરે શિષ્ય નિ # હું ખમાસમણ દેવું. છાર ગુરૂ - ‘સાંભળ્યું’વિસ કહાથ જોડી માથુ નમાવાનું સાંભળે.. ગુરૂ તેમાસમણ હુંકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી નંદીસૂત્ર કહું ? !' પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભળાવોજી..'' ધમાને- અનામિકા આંગળી દ્વારા.., અહોભાવ પૂર્વક Page #13 -------------------------------------------------------------------------- ________________ દહીં, ૧ નવકાર અને નીચેનો પાઠ એ પ્રમાણે ત્રણવાર બોલે.. નાણું, પંચવિહંપન્નત્ત, તં જહા આભિણિબોધિયનાણું સુયનાણું, ઓહિનાણું, મણપજ્જવનાણું, કેવલનાણે; તથ્થ ચત્તારિ નાણાઇ ઠપ્પાઈ, ઠવણિજ્જાઈ નો ઉદિસિર્જાતિ, નો સમુદિસિસ્ટંતિ, નો અણુનવિષંતિ, સુયનાણસ્સ ઉદેશો, સમુદેશો, અણુના અણુઓગો પવત્તઇ, ઇમં પુણ પટ્ટવણં પડુચ મુણિસાગરસ્ટ (જોગ કરનાર મુનિ હોય તો તેનું નામ ઉચ્ચારવું) સાણિ... સિરિએ (જોગ કરનાર શ્રમણી હોય તો તેનું નામ ઉચ્ચરણ કરવું) સિરિ આવસ્તગસુઅખંધ (જે આગમના જોગ હોય તે આગમનું નામ તથા ઉદેશા કે અનુજ્ઞા નંદી હોય તો તેનું નામ ગ્રહણ કરવું)* ઉદેશા નંદી (અનુન્ના નંદી) પવૉઇ નિત્થારગ પારગાહોહ.. શિષ્ય : ‘તહરિ' કહે એમ ઉપરોક્ત નંદી સૂત્રનો ત્રણવાર પાઠ સંભળાવી વાસનિક્ષેપ કરે ત્યારે શિષ્ય ઇચ્છામો અણુસર્ફેિ - ઈતિ યોગ પ્રવેશ - બૃહત્ નંદી વિધિ સંપૂર્ણ. હવે આગમ સૂત્રના કોષ્ટક મુજબ સૂત્ર-શ્રુતસ્કંધનો ઉદેશ હોય તો બૃહ ઉદેશા અનુષ્ઠાનાદિ વિધિ કરાવવી. અને અનુજ્ઞાનંદી હોય તો બૃહત્ અનુજ્ઞાની વિધિ કરાવવી, *(૧) જો કોઈ ગૃહસ્થને વ્રત વિગેરેની નંદી હોય તો સામાન્યથી ત્રણ નવકાર ગણવા રૂપ નંદીસૂત્ર કહેવું.. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત્ ઉદ્દેશાની વિધિ..' તા.ક. :- જોગ પ્રવેશ દિને સૂત્ર કે શ્રુતસ્કંધનો ઉદેશ હોય ત્યારે જે તે આગમ - સૂત્ર - શ્રુતસ્કંધનું નામ લઈ આ વિધિ કરાવવી.. ખમાસમણ..“ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક -- શ્રુતસ્કંધ ઉદિસહ”? ગુરૂ-“ઉદિસામિ' શિષ્ય ઇચ્છે' ખમાસમણ..“સંદિસહકિ ભણામિ” ગુરૂ ‘વંદિત્તા પહ” શિષ્ય-‘ઇચ્છે' ખમાસમણ.“ઈચ્છકારિ ભગવન!તુમ્હ અખ્ત શ્રી આવશ્યકશ્રુતસ્કંધ ઉદિä ઇચ્છામો અણુસદ્દેિ, ગુરૂ ઉદિઠું ઉદિડું ખમાસમણાર્ણ હત્થણું સુત્તેણં અત્થણં તદુભયેણે જોગં કરિજાહિ? શિષ્ય “તહત્તિ' ખમાસમણ.“તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરૂ -“પહ' શિષ્ય ઇચ્છે' ખમાસમણ.. ૧-૧ નવકાર ગણવાં પૂર્વક નાણ અથવા સ્થાપનાચાર્યને ‘ત્રણ પ્રદક્ષિણા' દેવી, દરેક પ્રદક્ષિણોમાં ગેર મ. ની પાસે આવતાં ‘મર્થીએણ વંદામિ' બોલવા પૂર્વક નમસ્કાર કરી, વાસક્ષેપ કરાવતા જવું. શ્રાવકો અક્ષતથી વધારે.. ખમાસમણ.“તુમ્હાણું પવેઇઅં સાહૂણં પવેઇઅં સંદિસહકાઉસ્સગ્ગ કરેમિ ? ગુરૂ-“કરેહ' શિષ્ય ઇચ્છે” Page #15 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક - - શ્રુતસ્કંધ ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘સાગરવર ગંભીરા’ સુધી પ્રગટ લોગસ્સ.. (ઉદેશા નંદીનો ૧ કાઉસગ્ગ જ જ્યારે હોય ત્યારે નીચે પ્રમાણે ૨ આદેશ માંગવા અન્યથા નહિ.) બે વાંદણા.. (નાણ હોય તો વાંદણા પછી ખમાસમણ દેવું) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ? ગુરૂ -‘સંદિસાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ખમાસમણ..‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ગુરૂ - ‘ઠાવેહ’ શિષ્ય – ઇચ્છું’ ખમાસમણ..‘અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્'' હવે સૂત્રના ઉદેશ બાદ કોષ્ટક (પૃ. ૧૬૭થી પ્રારંભ)પ્રમાણેના અધ્યયન વિગેરેની ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞા - અનુષ્ઠાન વિધિ કરાવવી. ત્યારબાદ PNo. 45 ઉપરથી પવેણાની વિધિ કરાવવી.. મોક્ષરૂપી મંઝીલ પ્રાપ્ત કરવાનો મુખ્ય માર્ગ તે ચોમ - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. - ઇતિ ઉદેશાવિધિ સંપૂર્ણ.. 34 Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેનિક અનુષ્ઠાનની વિધિ તા.ક. :- પ્રતિદિન કાલિક અથવા ઉત્કાલિક જોગમાં કરવા યોગ્ય અનુષ્ઠાન વિધિની સમજ.. સૌ પ્રથમ સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. વસતિ જોવી.. જે દિને જે આગમ હોય તે આગમનું નામ, તેનાં શ્રુતસ્કંધ - અધ્યયન – ઉદેશાના નામ તથા તેનો ક્રમાંક યુક્ત બોલીને વિધિ કરાવવાની છે, તેમ સમજવું.. નોંધ:- જોગનો પ્રવેશ અથવા નંદી વિગેરેની ક્રિયા સાથે જો સળંગ અનુષ્ઠાન ક્રિયા કરવાની હોય તો મુહપત્તિના આદેશથી ક્રિયા પ્રારંભ કરવો. અન્યથા ઈર્યાવહીથી પ્રારંભ કરવો.. ખમાસમણ...“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !ઈરિયાવહિયં પડિક્કમામિ'? ગુરૂ - “પડિક્કમેહ’શિષ્ય - “ઇચ્છે” ઇરીયાવહીયા.. તસ્સઉત્તરી.. અન્નત્થ..૧ લોગસ્સનો કાઉસ્સગ્ન..પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પઉં?” ગુરૂ - ‘પવેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ભગવન્! સુધ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ - ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહુ? (મુહપત્તિનું પડીલેહણ કરવું) Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ પડીલેહ, શિષ્ય - ઇચ્છે બે વાંદણા દેવા પછી ઉદેશાવિધિઃ (નોંધ :- જે આગમ હોય તે આગમનું નામ - શ્રુતસ્કંધ - અધ્યયન - ઉદેશાની ક્રિયા કરવાની હોય તે પ્રમાણેના આદેશ માંગી આગળ-આગળની ક્રિયા કરવી.) ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી આવશ્યકશ્રુત સ્કંધે પ્રથમ અધ્યયન ઉદિસહ”? ગુરૂ - ‘ઉદિસામિ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“સંદિસહકિં ભણામિ” ગુરૂ - ‘વંદિત્તા પહ' શિષ્ય -ઇચ્છે ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદિઠું ઇચ્છામો અણુસર્કિં?” ગુરૂ - “ઉદિદં ઉદિડું ખમાસમણાણે હત્યેણે સુત્તેણં અત્થણે તદુભયેણે જોગે કરિન્જાહિ” શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ..“તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ?” ગુરૂ - પહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.. એક નવકાર પ્રગટ બોલવો.. Kખમાસમણ..“તુમ્હાણં પવેઇએ સાહૂણં પવેઇઅં સંદિસહ કાઉસ્સગ કરેમિ..? Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ - “કરેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.. એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવા ગંભીરા સુધી.. પ્રગટ લોગસ્સ બોલવા બીજા ઉદેશાની વિધિ પણ સાથે કરવાની હોય તો તે ઉદેશાનુસાર નામ બદલી ઉપરની વિધિ પુનઃ કરવી. તે પ્રમાણે આગળ સમુદેશ-અનુસ્સામાં પણ સમજવું. સમુદેશવિધિઃ (નોંધ :- દશવૈકાલિક હોય ત્યારે ‘શ્રી દશવૈકાલીક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદિસહ બોલવું અર્થાત્ અન્ય આગમના જોગ સમયે તે - તે આગમના શ્રુતસ્કંધ અને અધ્યયનનું નામ લેવું. શ્રુતસ્કંધ ન હોય તો માત્ર અધ્યયનનું નામ લેવું, ઉદેશા હોય તો અધ્યયન તથા ઉદેશા બેના નામ લેવા.) ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક - શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદિસહ?” ગુરૂ - “સમુદિસામિ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“સંદિસહ કિ ભણામિ” ગુરૂ- ‘વંદિત્તા પવહ’ શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..... “ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદિૐ ઇચ્છામાં Page #19 -------------------------------------------------------------------------- ________________ અણુસર્ફિં?” ગુરૂ - “સમુદિઠું સમુદિડું ખમાસમણાણે હત્યેણે સુત્તેણં અત્થણં તદુભાયેણં થિર પરિચિયં કરિજાહિ શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ..“તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ” ગુરૂ - “પહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..એક નવકાર પ્રગટ બોલવો.. ખમાસમણ..“તુમ્હાણં પવેઇઅં સાહૂણં પવેઇ સંદિસહકાઉસ્સગ્ગ કરેમિ ?” ગુરૂ - “કરેહ’ શિષ્ય - ઇચ્છે' ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ..અન્નત્થ.. એક લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવર ગંભીરા સુધી..પ્રગટ લોગસ્સ. “ઇચ્છામિખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ ગુરૂ - ‘તિવિહેણ' મયૂએણ વંદામિ.” ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણા સંદિસાઉં?” Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ-“સંદિસાવત' શિષ્ય-“ઇચ્છું” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણા લેશું?” ગુરૂ - “જાવસિરિ લેજો' શિષ્ય -ઇચ્છે' નોંધ :- કાલિક્યોગ હોય તો જ નિમ્ન ત્રણ આદેશ મંગાવવા... ઉત્કાલીક જોગમાં નિમ્ન ત્રણ આદેશ સિવાય આગળના આદેશ મંગાવી વિધિ પૂર્ણ કરવી (આવશ્યક કે દશવૈકાલીકના યોગમાં નહીં.) ‘તિવિહેણ’ પૂર્વક ખમાસમણ. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!કાલમાંડલા સંદિસાઉં? ગુરૂ-સંદિસાહ” શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ...“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!કાલમાંડલા પડિલેહશું? ગુરૂ-પડિલેહજો’ શિષ્ય “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સઝાય પડિક્કમશું?” ગુરૂ - “પડિક્કમજ શિષ્ય - “ઇચ્છે” Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉત્કાલિક જોગમાં અહીંથી આગળના આદેશ માંગવા.. ‘તિવિહેણ પૂર્વક’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! 'બેસણે સંદિસાઉં ?'' ગુરૂ-‘સંદિસાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણ ઠાઉં ?’’ ગુરૂ - ‘ઠાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ખમાસમણ.. જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” અનુજ્ઞા વિધિ: (જો દશવૈકાલીક હોય તો તેનું નામ કહેવું અથવા અન્ય આગમ હોય તો તેનું નામ બોલવું. અન્ય આગમનુ નામ બાદ શ્રુતસ્કંધ અધ્યયન ઉદેશનો માત્ર; ક્રમાંક બોલાય છે,) બે વાંદણા દેવા.. “ઇચ્છકારિ ભગવન્ !તુમ્હે અહં શ્રી આવશ્યક - શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં અણુજાણહ ?’' Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ - ‘અણુજાણામિ’ શિષ્ય -ઇચ્છે' ખમાસમણ..“સંદિસહ કિં ભણામિ” ગુરૂ -“વંદિત્તા પવહ..” શિષ્ય -“ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી આવશ્યકશ્રુતસ્કંધ અણુનાયં ઈચ્છામો અણુસર્કિં?” ગુરૂ - અણુન્નાયે અણુન્નાયુ ખમાસમણાર્ણ હત્યેણં, સુત્તેણં, અત્થણે, તદુભવેણં, સમ્મધારિજ્જાહિ અનેસિં ચ પવન્જાહિ ગુરુગુણહિં વૃદ્ધિજ્જાહિં નિત્યાગપારગાહોહ” શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ..“તુમ્હાણ પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ?” ગુરૂ - પહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ -એક નવકાર પ્રગટ બોલવો. ખમાસમણ - “તુમ્હાણ પવેઇઅં સાહૂણં પવેઇઅં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? ગુરૂ - “કરેહ’ શિષ્ય -ઇચ્છે' ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી આવશ્યક - શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયન અણુજાણાવણી કરેમિ કાઉસગ્ગ અનર્થી.. એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા’ સુધી..પ્રગટ લોગસ્સ... Page #23 -------------------------------------------------------------------------- ________________ બે વાંદણા દેવા. (નોંધ :- કાલિયોગ હોય તો જ નિમ્ન ચાર આદેશ મંગાવવા.. આવશ્યક કે દશવૈકાલીકમાં નહી.) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં સંદિસાઉં?” ગુરૂ- “સંદિસાહ'શિષ્ય ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલમાંડલા પડિલેહશું?' ગુરૂ - “પડિલેહજો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ - ‘પડિક્કમજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્રમશું?” ગુરૂ - “પડિક્કમજો'શિષ્ય - “ઇચ્છે' (જો બે કાલગ્રહણ હોય તો પહેલી ક્રિયામાં ‘વિરતિકાલ' કહેવું) બે વાંદણા દેવા. Page #24 -------------------------------------------------------------------------- ________________ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ-“સંદિસાવેહ’ શિષ્ય -ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં?” ગુરૂ-‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ” ત્યારબાદ P.No. 45 પરથી પણાની વિધિ કરાવવી. પરંતુ બે કાલગ્રહણ હોય તો... તુરંત ખમાસમણ દેવરાવી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! મુહપત્તિ પડિલેઉં? નો આદેશ માંગી બીજા કાલગ્રહણની પણ પૂર્વવત્ અનુષ્ઠાનની વિધિ સંપૂર્ણ કરાવવી.. અંતમાં વિરતિકાલ ના સ્થાને પભાઈકાલ કહેવું ત્યાર બાદ PNo. 45 પરથી પણાની વિધિ કરાવવી.. - ઇતિ અનુષ્ઠાનવિધિ સંપૂર્ણ. આત્મશક્તિના અખૂટ ભંડારની મુખ્ય ચાવી તે ચોખા - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી પવેયણાની વિધિ સો ડગલાંમાં વસતિ જોઈ શુધ્ધ કરવી.. દરેક ક્રિયામાં મહાનિશીથ સૂત્રના યોગહન કરેલાના પડિલેહણ કરેલા સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. (તા.ક. :- પૂર્વે નંદી કે અનુષ્ઠાનની ક્રિયામાં વસતીના આદેશ માંગેલ હોય તો અહીં જરૂર નથી, પવેણાં મુહપત્તિના આદેશથી પ્રારંભ કરવો. કિન્તુ, માત્ર પવેયણાની વિધિ હોય તો શરૂઆતથી કરવી કલ્પે..) સૌપ્રથમ ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ?’’ ગુરૂ - ‘પડિક્કમેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ઇરિયાવહિયા...તસ્સ ઉત્તરી... અન્નથ... સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘‘ચંદેસુ નિમ્મલયા..’’ પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !વસિંહ પવેઉં ? ગુરૂ - ‘પવેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ખમાસમણ.. “ભગવન્ ! સુધ્ધા વસહિ ?’’ ગુરૂ - ‘ – ‘તત્ત’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !પવેયણા મુહપત્તિ પડિલેઉં ?'' ગુરૂ - ‘પડિલેવેહ’શિષ્ય – ‘ઇચ્છું’... Page #26 -------------------------------------------------------------------------- ________________ બે વાંદણા દેવા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા પઉં?” ગુરૂ-પહ” શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્તુમ્હ અહં શ્રી " (પછી નીચેના ક્રમમાં જે સંબંધિત આદેશ હોય તે બોલવા) ૧. * યોગ પ્રવેશ દિને.. (યોગ ઉખેવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી - કાઉસ્સગ્ન કરાવણી. (આગમનું નામ) ૨. * ઉદેશા કે અનુજ્ઞા નંદી હોય તો.. (અમુક શ્રુત સ્કંધ – અમુક સૂત્રે ઉદેશાવણી / અણુજાણાવણી, નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી નંદી સૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી, કાઉસ્સગ્ન કરાવણી... ૩. સામાન્ય અનુષ્ઠાન દિને.. (અમુક સૂત્રે – અમુક શ્રુત સ્કંધ – અમુક અધ્યયને - અમુક ઉદેશે, ઉદેશાવણી - સમુદેસાવણી - અણુજાણાવણી - કાઉસ્સગ્ગ - કરાવણી, વાયણાં સંદિસાવણી, વાયણાં લેવાવણી.. ૪. * (કાલિક યોગ હોય તો કાલમાંડલા સંદિસાવણી, કાલમાંડલા પડિલેવાવણી, સઝાય પડિક્કમણાવણી, પભાઇકાલ પડિક્કમણાવણી..) જેટલા કાલગ્રહણ હોય તેટલા ક્રમથી તેના નામ લેવા.) ૫.*પડેલા દિન-વૃધ્ધિ દિનમાં ઉત્કાલિક યોગમાં “વિધિ - અવિધિદિન પેસરાવણી” ૬.*પડેલા દિન-વૃધ્ધિ દિનમાં કાલિક યોગમાં “સંઘટ્ટ - ઉલ્લંઘટ્ટ - વૃધ્ધિ દિન પસરાવણી” Page #27 -------------------------------------------------------------------------- ________________ ...... જોગદિન પેસરાવણી (કાલિક યોગે સંઘટ્ટો - આઉત્તવાણય લેવરાવણી) ઉપવાસ - આયંબીલનું પચ્ચકખાણ હોય તો પાલી તપ કરશું? ગુરૂ - કરજો' શિષ્ય -“ઇચ્છે' નિવિ હોય તો પાલી.. પારણું કરશું...? ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી” ગુરૂમુખે - ઉપવાસ - આયંબિલ નિવિનું યથાયોગ્ય પચ્ચકખાણ અંગીકાર કરે. બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ?” ગુરૂ - ‘ઠાવેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” નોંધ:- આવશ્યક - દશવૈકાલીક વિગેરે ઉત્કાલીક જોગમાં તુરંત સજઝાય કરવી. જો કાલીકયોગ હોય તો સંઘટ્ટો - આઉત્તવાણયના નિમ્ન આદેશ લેવા. કોઈપણ ચીજ વસ્તુને અડકાય નહી તેવી રીતે અલગ રહેવું. જો આ આદેશ દરમ્યાન કોઇ વ્યક્તિ કે ચીજ-વસ્તુ અડતાં, ઉજેહી પડતાં, છીંક આવતાં, મુહપત્તિ વિ. અલગ પડતાં ફરી ક્રિયા કરવી કલ્પ.. Page #28 -------------------------------------------------------------------------- ________________ સંઘટ્ટા વિધિઃ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેવાવણી મુહપત્તિ પડિલેઉં ?'’ ગુરૂ – ‘પડિલેવેહ’શિષ્ય – ‘ઇચ્છ’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ !સંઘટ્ટો સંદિસાઉં ?’’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય – ‘ઇચ્છું’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેશું ?’’ ‘જાવસિરિ લેજો’શિષ્ય – ‘ઇચ્છ’ ગુરૂ – ખમાસમણ ‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ગ કરૂં ?’’ ગુરૂ- ‘કરેહ’શિષ્ય - ‘ઇચ્છ’‘“સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ.. (‘મો અરિહંતાણં’ બોલ્યા વિના)પ્રગટ નવકાર.. ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” જો કાલીકયોગમાંય ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' જેવા આગાઢ જોગ હોય અથવા સહચારી યોગીને આગાઢ જોગ હોય અને ગોચરી - પાણી વિ. ભેગા હોય તો આગાઢ ન હોવા છતાં ‘આઉત્તવાણય’ લેવું નહીંતર અન્યોન્ય કશું જ કલ્પે નહી.. Page #29 -------------------------------------------------------------------------- ________________ આઉત્તવાણય વિધિઃખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ! આઉત્તવાણય લેવાવણી મુહપત્તિ પડિલેઉં..?” ગુરૂ - ‘પડિલેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ !આઉત્તવાણય સંદિસાઉં?” ગુરૂ - સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય લેશું” ગુરૂ - “જાવસિરિ લેજો’ શિખ “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય લેવાવણી કાઉસ્સગ્ન કરું? ગુરૂ - “કરેહ' શિષ્ય - “ઇચ્છે” “ત્રાંબા-તરુઆ-કાંસા-સીતા-સોના-રૂપા-લોહ-હાડ-દાંત-ચામ-રૂહીર-વાલ-સુકીછાન, સુકી લાદિ એવમાદિ ઉડાવણી કરેમિ કાઉસ્સગ્ગ.” અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ન.. (‘ણમો અરિહંતાણં' બોલ્યા વિના)પ્રગટ નવકાર ખમાસમણ..જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” Page #30 -------------------------------------------------------------------------- ________________ સઝાયઃખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? ગુરૂ - ‘કરેહ’શિષ્ય - ઇચ્છે'(નવકાર.. “ધમ્મો મંગલ..” ની પાંચ ગાથા કહી ઉભા થઈને શય્યાતર આદિની વિધિપયેત્ બોલવું) ત્યારબાદ દૈનિકવત્ ઉપયોગની વિધિ, શય્યાતરનું ઘર પયંત તથા ગુરૂવંદન. - ઈતિ પdયણા વિધિ સંપૂર્ણ - કેટલીક વિશેષ સુચના:• માંડલીયા જગમાં પ્રવેશ કરે તે દિવસથી જઘન્ય ૧૩ દિવસે દશવૈકાલીક સૂત્રના ચતુર્થ અધ્યયન રૂપ ‘છ જીવણિકા - અધ્યયનની ક્રિયા થયા પછી વડી દીક્ષા અપાય.. • ઉત્કૃષ્ટથી જોગમાંથી નીકળ્યા હોય તે દિવસથી છ માસમાં વડી દીક્ષા આપી શકાય... • છ માસમાં વડી દીક્ષા ન થાય તો જોગ ફરીથી કરવા પડે.. • પયણાં બાદ કાલિક જોગ હોય તો વંદન કરાય, પરંતુ દેરાસર કે ઈંડીલ વિ. ન જવાય, જો તે પૂર્વે જાય તો દિવસ પડે, જો દેરાસર કે ચંડીલ જવું હોય તો ક્રિયા બાદ જ સજઝાય-પાટલીની વિધિ પૂરી કરીને જાય. • કોઈપણ કારણવશાત્ આગળના અધ્યયનની ક્રિયા ન કરવાની હોય અને જોગની અનુજ્ઞા બાકી હોય, વચમાં પણ કરવાનું હોય તો, ગતદિન એટલે પૂર્વના દિનના અધ્યયન વિ.નું નામ બોલી ‘પાલી?' કહીને પવેણાની ક્રિયા કરાવવી. • જોગની અનુજ્ઞા થઈ ગયા બાદ જોગનું નામ લઈ “વૃદ્ધિ દિન વિધિ-અવિધિ દિન જોગ દિન પેસરાવણી પાલી ?” આ પ્રમાણે બોલી વૃદ્ધિના દિન તથા પડેલા દિન ભરાય નહીં ત્યાં સુધી પણ કરાવવા, કેટલેક સ્થાને પહેલા દિવસ માટે ઉત્કાલિક જોગમાં ‘‘વિધિ-અવિધિ દિન જોગ દિન પસરાવણી'' તથા કાલિક જોગમાં “સંઘટ્ટ ઉલ્લંઘટ્ટ દિન જોગ દિન પૈસરાવણી'નો આદેશ બોલાય છે, તેમાં કોઈ વાંધો નથી. બંને પરંપરા દેખાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાંજની ક્રિયાની વિધિ ૧OOડગલામાં વસતિ જોઈ શુધ્ધ કરવી.. સૌ પ્રથમ ક્રિયાકારક તથા ગુરૂ વિ. ને વંદન કરવું... સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - પડિક્કમેહ' શિષ્ય -ઇચ્છે' વાવ પ્રગટલોગસ્સ સુધી ખમાસમણ.“ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિપહેલું ?” ગુરૂ-“પહ' શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ.. “ભગવન્! સુધ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ ‘પડિલેહ’ શિષ્ય- “ઇચ્છું' બે વાંદણા.. (જો ઉપવાસી હોય તો વાંદણા ન દેતાં ખમાસમણ દઈ) “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી” Page #32 -------------------------------------------------------------------------- ________________ (પાણહારનું પચ્ચક્ખાણ ગુરૂ મુખે ગ્રહણ કરવું) બે વાંદણા... ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ’શિષ્ય- “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગરૂ- “ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” * માંડલીયા તથા ઉત્કાલિક જોગમાં સાધુ-સાધ્વીજીને નિમ્ન આદેશ મંગાવવા કિન્તુ; કાલિક જોગ હોય તો જોગી સાધુ-સાધ્વીજીને સંઘટ્ટો-આઉત્તવાણય મૂકાવવાની વિધી કરાવવી. ખમાસમણ..ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !Úડિલ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહશિષ્ય - “ઇચ્છે’ચારે દિશામાં માંડલા કરવા.. તા.ક. સાધ્વીએ સ્વ વસતિ સુધી જવાનું હોવાથી નીચેના આદેશ બેમંગાવવા. ઉપાશ્રયે જઈને માંડલા કરે.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!āડિલ શુધ્ધિ કરશું?” Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ - કરજો’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!દિશિ પ્રમાર્જી?” ગુરૂ – ‘પ્રમાર્ગો’ * કાલિકોગમાં સંઘટ્ટો- આઉત્તવાણય મૂકવાના હોવાથી નિમ્ન આદેશ માંગવા.. (કોઈપણ વસ્તુ ન અડે તેમજ પરસ્પર એકબીજાનો સંઘટ્ટો ન થાય તથા લાઈટ આદિની ઉજહી ન પડે તેવી રીતે નિમ્ન ક્રિયા કરવી. ૦ ૦ ૦ સંઘટ્ટો - આઉત્તવાણચ મૂકાવવાની વિધિ.. 0 0 0 સંઘટ્ટો - ખમાસમણ..“ઈચ્છાકારેણ સંદિસહ!સંઘટ્ટો મેલાવણી મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!સંઘટ્ટો મેલું?” ગુરૂ - “મેલો’ શિષ્ય - ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ:સંઘટ્ટો મેલાવણી કાઉસ્સગ્ન કરું ?” Page #34 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ કરેહ'શિ - ઇચ્છે' “સંઘટ્ટો મેલાવણી કરેમિ કાઉસ્સગ્ગ..” અન્નત્થ. એક નવકારનો કાઉસ્સગ્ન કરી (‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર) પારીને પ્રગટ નવકાર. ખમાસમણ.અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” તા.ક. જો આઉત્તવાણવાળા આગાઢ જોગ હોય તો.. આઉત્તવાણય: ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય મેલાવણી મુહપત્તિ પડિલેઉં? ગુરૂ ‘પડિલેહ'શિષ્ય -“ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય મેલું?” ગુરૂ “મેલો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ!આઉત્તવાણય મેલાવણી કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂ - “કરેહ'શિષ્ય ઇચ્છે' “આઉત્તવાણય મેલાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ કરી (‘ણમો અરિહંતાણં” બોલ્યા વિના) પારીને પ્રગટ નવકાર Page #35 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” સાધુ:* ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ :દાંડી -કાલમાંડલા પડિલેહશું..?” ગુરૂ - ‘પડિલેહજો 'શિષ્ય – “ઇચ્છે” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈંડિલ પડિલેહું? ગુરૂ - ‘પડિલેહેહ” નોંધ:- જો નોતરાં દેવાના હોય તો નુતરાં દીધા બાદ ચંડીલ પડિલેહવા સાધ્વીજી:ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!Úડિલ શુધ્ધિ કરશું?” ગુરૂ - ‘કરજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દિશિ પ્રમાર્જ !” ગુરૂ - ‘પ્રમાર્ગો’શિષ્ય - “ઇચ્છું”સ્વ ઉપાશ્રયે જાય ત્યાં જઈ માંડલા પડિલેહે.. - ઇતિ શ્રી સાંજની ક્રિયા વિધિ સંપૂર્ણ... “આ આદેશ અનુજ્ઞા ન થાય ત્યાં સુધી માંગવો... Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહ સમુદેશાની વિધિ...' (માત્ર; સમુદેશના દિનની વિધિ) તા.ક. :- જો સૂત્રનો કે શ્રુતસ્કંધનો કે અંગનો એકલો સમુદેસ હોય ત્યારે અને શ્રુતસ્કંધ સમુદેશ અનુજ્ઞા સાથે હોય ત્યારે આ પ્રમાણે સમુદેશ કરાવી બૃહદુનંદી આધારે અનુજ્ઞા નંદી કરાવવી તેનું નામ ગ્રહણ કરી, આ વિધિ કરાવવી બાકી તો; અનુષ્ઠાનની વિધિ પ્રમાણે કરાવવી.. ખમાસમણ... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ'? ગુરૂ પડિક્કમેહ'શિષ્ય - “ઇચ્છે' ઈરિયાવહિયા.. તસ્સ ઉત્તરી...અનW..૧ લોગસ્સનો કાઉસ્સગ્ન.. “ચંદે નિમ્મલયરા સુધી'' પ્રગટ..લાગસ્ટ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન!વસહિ પવેલું? ગુરૂ ‘પવઓ'શિષ્ય - ‘ઇચ્છે' ખમાસમણ..“ભગવદ્ સુદ્ધા વસહિ? ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !મુહપત્તિ પડિલેઉં? ગુરૂ - ‘પડિલેહ'શિષ્ય - “ઇચ્છે’ બે વાંદણા...“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી આવશ્યકશ્રુતસ્કંધ સમુદિસહ?” ગુરૂ - ‘સમુદિસામિ'શિષ્ય - “ઇચ્છે' Page #37 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ..“સંદિસહ કિ ભણામિ” ગુરૂ - “વંદિત્તા પવહ શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ સમુદિä ઇચ્છામો અણુસઢુિં ?” ગુરૂ - “સમુદિઠું સમુદિડું ખમાસમણાણે હત્થણં સૂર્ણ અર્થેણે તદુભાયેણે થિર પરિચિય કરિજજાહિ શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ..“તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ગુરૂ - ‘પવહ શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ..૧ નવકાર પ્રગટ કહેવો. ખમાસમણ..“તુમ્હાણ પવેઇઅં સાહૂણં પવેઈ સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ?” ગુરૂ - “કરેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!શ્રી આવશ્યક શ્રુતસ્કંધ સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ...” “અન્નત્થ.' એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા’ સુધી... પ્રગટ લોગસ્સ.. બે વાંદણા..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણા સંદિસાઉં? ગુરૂ - “સંદિસાવહ શિષ્ય - “ઇચ્છે” Page #38 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણા લેશું? ગુરૂ - “જાવસિરિ લેજો શિષ્ય - ‘ઇચ્છે'જો કાલીક યોગ હોય તો જ નિમ્ન દર્શાવેલ ચાર ખમાસમણ દેવરાવવા પૂર્વક આદેશ લેવા અન્યથા વાંદણા દેઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસણે સંદિસાઉં આદિના આદેશ મંગાવવા. તિવિહેણ પૂર્વક ખમાસમણ - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં સંદિસાઉં?” ગુરૂ: “સંદિસાવહ શિષ્ય, “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં પડિલેહશું?” ગુરૂ: પડિલેહ'શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ - પડિક્કમજો'શિષ્ય: “ઇચ્છે” ખમાસમણ -“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું?” ગુરૂ ‘પડિક્કમજો'શિષ્ય: “ઇચ્છે' કાલીક કે ઉત્કાલીક યોગ હોય તો નીચેની વિધિ પૂર્ણ કરવી.. Page #39 -------------------------------------------------------------------------- ________________ બે વાંદણા... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ - “સંદિસાહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ - “ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્” ત્યારબાદ PNo. 45 પરથી પણાની વિધિ કરાવવી ઇતિ સમુદેશવિધિ સંપૂર્ણ. ચોમનો સ્વીકાર ચોગનો સત્કાર એજ આપે મોક્ષમહેલમાં આવકાર - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૃહત અનુજ્ઞા વિધિ (માત્ર; અનુનાદિનની વિધિ) તા.ક. :- જો સૂત્ર, શ્રુતસ્કંધ કે અંગની એકલી અનુજ્ઞા હોય, ત્યારે અથવા સમુદેશ અનુજ્ઞા સાથે હોય ત્યારે આ પ્રમાણે આગમ વિ. ના નામ ગ્રહણ કરીને જ આ વિધી કરાવવી બાકી અનુષ્ઠાનની વિધિ કરાવવી. સૌ પ્રથમ નાણ અથવા ઠવણી (સ્થાપનાજી ખુલ્લાં રાખી) સમક્ષ Page No. 26 થી શરૂ થતી બૃહદ્ નંદીની પ્રદક્ષિણાથી લઈ Page No. -33 સુધીની ક્રિયા સંપૂર્ણ કરાવવી.. ત્યારબાદ ખમાસમણ.. “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણજાણહ”? ગુરૂ - ‘અણુજાણામિ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“સંદિસહ કિ ભણામિ?” ગુરૂ - ‘વંદિત્તા પહ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક શ્રુત સ્કંધ અણુન્નાયે ઇચ્છામો અણુસટિં?” ગ૩ - “અણુન્નાયે અણુન્નાયે ખમાસમણાણે હત્યેણે સુણ અર્થેણે તદુભાયેણે સમ્મધારિજ્જાહિ અનૈસિં ચ પવન્જાહિ ગુરૂ ગુણહિં વુદ્ધિજજાહિનિત્થારગપારગાહોહ’ શિષ્ય – ‘તહત્તિ' Page #41 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ... ‘‘તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ?' ગુરૂ – ‘પવહ’શિષ્ય - ‘ઇચ્છું’ ૧-૧ નવકાર ગણવા પૂર્વક નાણ - સ્થાપનાચાર્યજીને ‘ત્રણ પ્રદક્ષિણા’ દેવી દરેક પ્રદક્ષિણામાં ગુરૂ પાસે આવતાં ‘મર્ત્યએણ વંદામિ’ બોલવાપૂર્વક નમસ્કાર કરી વાસક્ષેપ કરાવતા જવું... ખમાસમણ.. ‘તુમ્હાણું પવેઇએં સાહૂણં પવેઇએં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?’’ ગુરૂ - ‘કરેહ’શિષ્ય - ‘ઇચ્છું' ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણુજાણાવણી કરેમિ કાઉસ્સગ્રં...” “અન્નત્ય.. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવર ગંભીરા સુધી..પ્રગટ લોગસ્સ.. બે વાંદણા દેવા - કાલિક યોગ હોય ત્યારે આ ચાર ખમાસમણ વધુ દેવરાવવા... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલ માંડલા સંદિસાઉં ?’’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય : ‘ઇચ્છ’ ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલમાંડલા પડિક્કમશું ?’’ Page #42 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ - “પડિક્કમજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ- ‘પડિક્કમજો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું?” ગુરૂ - “પડિક્કમજો શિષ્ય-“ઇચ્છે' કાલીક અને ઉત્કાલીક સર્વ જોગમાં નિમ્ન આદેશ મંગાવવાના છે. બે વાંદણાં... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં? ગુરૂ - “સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ - “ઠાવેહ'શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ.“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” ત્યારબાદP. No. 45 પવેણાની વિધિ કરાવવી... - ઇતિ અનુજ્ઞાવિધિ સંપૂર્ણ... Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાલી પાલટવાની વિધિ પેજ નં. 45 ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂર્વોક્ત રીતે પ્રવેણાની વિધિ પ્રારંભવી... પવેણુ કરતાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પણા પdઉં” ત્યાં સુધી આદેશ માંગવા ત્યારબાદ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પાલી પાલટું?” ગુરૂ-“પાલટો” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પાલી પાલટુ પારણું કરશું..? ગુરૂ-કરજો’ શિષ્ય -“ઇચ્છે'ખમાસમણ.. “ઇચ્છકારિ ભગવત્ તુમ્હ અરૂં શ્રી... દશવૈકાલીક શ્રુતસ્કંધ (અથવા જે આગમ સૂત્ર - શ્રુતસ્કંધ - અધ્યયન હોય તે બોલી જોગદિન પેસરાવણી પાલી પાલટી પારણું કરશું?” ગુરૂ - “કરજો' શિષ્ય -ઇચ્છે ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી..” થી બાકી PNo. 41 પરથી પવેણા વિધિ પ્રમાણે કરાવવી.. - ઇતિશ્રી પાલી પાલટવાની વિધિ સંપૂર્ણ.. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી યોગ નિષ્ક્રમણની વિધિ ' (જોગમાંથી કાઢવાની વિધિ) સૌ પ્રથમ વસતિ જોવી.. • સ્થાપનાચાર્ય ખુલ્લાં રાખવાં. પૂર્વ અથવા ઉત્તર સન્મુખ રહી ચારે બાજુ ચારે દિશામાં ૧ - ૧ નવકાર ગણવા પૂર્વક ગુરૂ ને “મFણ વંદામિ' કહી નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણાદેવી.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - ‘પડિક્કમેહ'શિષ્ય- “ઇચ્છે' ઇરિયાવહિયા... તસઉત્તરી.. અન્નત્થ..એક લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પડેલું?” ગુરૂ - “પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ. “ભગવન્! સુદ્ધા વસહિ”ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” Page #45 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ - પડિલેહ’ શિષ્ય ઇચ્છે ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમડે અમરૂં શ્રી યોગંનિખેવહ'? ગુરૂ - નિખેવામિ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી યોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરેહ?” ગુરૂ - “કરેમિ' શિષ્ય - “ઇચ્છે'. ગુરૂ ત્રણ નવકાર ગણતાં ‘યોગનિખેવાવણી નંદી પવહ, નિત્યારગપારગાહોહ” કહેતાં વાસક્ષેપ શિષ્યના મસ્તકે કરે.. શિષ્ય - ‘તહત્તિ' કહે.. ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત શ્રી યોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવો?” ગુરૂ - ‘વંદામિ' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ચૈત્યવંદન કરૂં?” ગુરૂ - “કરેહ'શિષ્ય - “ઇચ્છે' (વિનય મુદ્રામાં બેસવું) સકલકુશલવલી... ૐ નમ: પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે..... જંકિંચિ..નમુત્થણ..જાવંતિ..ખમાસમણ..જાવંત.. નમોડર્ણ.. ઉવસગ્ગહર..જયવીયરાય સંપૂર્ણ. Page #46 -------------------------------------------------------------------------- ________________ પછી બે વાંદણા.. “ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અહં શ્રી યોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કાઉસ્સગ કરું..?” ગુરૂ-‘કરેહ’ શિષ્ય- “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રીયોગનિખેવાવણી નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા..’ સુધી પ્રગટ લોગસ્સ.. બે વાંદણાં... અથવા તિવિહેણપૂર્વક ખમાસમણ.. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ - ‘ઠાવહ શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ’શિષ્ય- “ઇચ્છે' Page #47 -------------------------------------------------------------------------- ________________ બે વાંદણાં. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા પdઉં?” ગુરૂ - “પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અમહે શ્રીયોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, કાઉસ્સગ કરાવણી, પરિમિત - વિગઈ વિસર્જાવણી, પાલી પારણું કરશું?” ગુરૂ - “કરજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી.ગુરૂ પાસે " બેસણાનું પચ્ચકખાણ કરે. ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અર્હ પરિમિત વિગઈ વિસર્જ?” ગુરૂ - ‘વિસર્જા”શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અખ્ત પરિમિત વિગઈ વિસર્જવણી કાઉસ્સગ્ન કરૂં?” ગુરૂ - “કરેહ'શિષ્ય - “ઇચ્છે' * જોગમાંથી નીકળે ત્યારે ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચખાણ કરવું, કદાચ; તે દિવસે આયંબિલ કે ઉપવાસ હોય તો વિધિમાં તો બિયાસણાનું પચ્ચકખાણ કરે, વિધિ પૂર્ણ થયા પછી પુનઃ વંદન કરી આયંબિલાદિનું પચ્ચખાણ કરવું.. Page #48 -------------------------------------------------------------------------- ________________ પરિમિત વિગઈ વિસર્જાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ.. (‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર) પ્રગટ નવકાર બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ સંદિસાહ'શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ - ‘ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ.. “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' સઈજાચ:ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું?” ગુરૂ - “કરેહ’ શિષ્ય - “ઇચ્છે ત્યારબાદ દૈનિકવત્ ઉપયોગની વિધિ, શય્યાતરનું ઘર પર્યત્ તથા “ગુરૂવંદન’ કરવું, વિધિ પૂર્ણ થયા પછી ફરી વસતિ જોવી. ‘ભગવન્! સુદ્ધા વસહી” નિવેદન અનુયોગાચાર્યને આવી કરવું. પછી દહેરાસર વિગેરે જઈ શકાય. - ઇતિ નિષ્ક્રમણ વિધિ સંપૂર્ણ Page #49 -------------------------------------------------------------------------- ________________ | શ્રી અનુયોગ વિધિ ન વડીદીક્ષાના આગલે દિવસે સાંજે પાણી વહેલું ચૂકાવી દેવું.. ત્રીજા પ્રહરના અંતે પડિલેહણના આદેશ લઈ ઓળો બાંધેલો હોવો જોઈએ તથા ક્રિયા સ્થાને કાજો લેવો.. • ૧૦૮ડગલામાં વસતિ જોઈ ‘શુધ્ધ’ કરવી... મહાનિશીથના જોગવાળાના સ્થાપનાજી પડિલેહણ કરેલા ખુલ્લા રાખવા... અનુયોગ સાંભળવા બેસે ત્યારે શિષ્ય ‘સજઝાય’ કહેવાની મુદ્રાએ એટલે કે ‘ગો દોહાસન મુદ્રાએ બેસે. સાધ્વીજી ભગવંતને ઉભા ઉભા હાથ જોડી મસ્તક નમાવી સાંભળવું. ગુરૂએ અનુયોગ દરમ્યાન સૂત્ર સંભળાવ્યા બાદ સર્વે સૂત્રોમાં ગાથા-સંપદા-ગુરૂ અક્ષર-લઘુ અક્ષર કહે. સૌ પ્રથમ... ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - “પડિક્કમેહશિષ્ય - “ઇચ્છે' ઈરિયાવહિયા.. તસ્સઉત્તરી.. અન્નત્થ..એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમૅલયરા..’ સુધી.. પ્રગટ લોગસ્સ. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પવઉં?” ગુરૂ - ‘પવહ શિષ્ય - “ઇચ્છે” Page #50 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણ.. “ભગવન્! સુદ્ધા વસહી” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ’ શિષ્ય-‘ઇચ્છે' પછી બે વાંદણા દેઈ.. ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી?” પાણહારનું પચ્ચકખાણ ગુરૂ મુખે ગ્રહણ કર્યા બાદ. ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ'શિષ્ય - “ઇચ્છે' બે વાંદણા દેવા. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!અનુયોગ આઢવું..?” ગુરૂ - ‘આઢવો’ શિષ્ય - “ઇચ્છે' ગુરૂએ અનુયોગ આઢવવાનો કાઉસ્સગ્ન કરવાનો હોવાથી ગુરૂ મ. એ પણ ખમાસમણ દેવું.., કાઉસ્સગ્ન કરવો.. ગુરુ - શિષ્ય બંને ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અનુયોગ આઢવાવણી કાઉસ્સગ્ન કરું ?” “ઇચ્છે' “અનુયોગસ્સ આઢવાવણી કરેમિ કાઉસ્સગ્ગ..” અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ.. ‘પ્રગટ નવકાર.. \ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” Page #51 -------------------------------------------------------------------------- ________________ 1. હવે માત્ર શિષ્યતિવિહેણ પૂર્વક ખમાસમણ દઈ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં?” ગુરૂ “સંદિસાહ' શિષ્ય “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું?” ગુરૂ “લેજો' શિષ્ય ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!પસાય કરી વાયણાં પ્રસાદ કરાવશોજી” (સાધુ ઉભક પગે બેસે, સાધ્વી - ઉભા – ઉભા સાંભળે) ગુરૂ નવકાર પૂર્વક. (છ આવશ્યક સૂત્રનો અધિકાર પ્રારંભ) "नाणं पंचविहं पन्नतं तं जहा, आभिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपज्जवनाणं, केवलनाणं, तत्थ चत्तारि अणुओगदारा पन्नत्ता, तं जहा उवक्कमो, निक्खेवो, अणुगमो, नओ अ" તિવિહેણપૂર્વક ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં ?' ગુરૂ સંદિસાહ” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ-“ઠાવેત' શિષ્ય -ઇચ્છે” Page #52 -------------------------------------------------------------------------- ________________ નવકારનો પાઠ.. કરેમિ ભંતે પાઠ સૂત્ર-અર્થથી સંભળાવવો.. (હાલમાં દરેક સૂત્રના મૂળપાઠ સંભળાવવામાં આવે છે પછી સમયની અનુકૂળતા પ્રમાણે અર્થ સંક્ષિપ્ત કે વિસ્તારથી પણ સંભળાવે છે.) ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્” ઈતિ પ્રથમ અધિકાર. 2.તિવિહેણપુર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ' શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું?” ગુરૂ-લેજો' શિષ્ય ઇચ્છે” તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ -‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' લોગસ્સનો પાઠ.. સબલોએ અરિહંત ચેઈયાણંનો પાઠ સુત્ર- અર્થથી સંભળાવવો. પછી ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' ઇતિ દ્વિતીય અધિકાર,, Page #53 -------------------------------------------------------------------------- ________________ (નિમ્ન ચાર ખમાસમણ પ્રત્યેક અધિકાર પૂર્વદેવરાવવા) તિવિહેણ પૂર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ” શિષ્ય “ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું? ગુરૂ “લેજો' શિષ્ય “ઇચ્છે’ તિવિહેણ પૂર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ “ઠાવેહ' શિષ્ય : “ઇચ્છે' ઉપરોક્ત ચાર ખમાસમણ પ્રત્યેક અધિકારના અધ્યયનના શ્રવણ કરાવતાં પૂર્વ દેવા, સૂત્ર સંભળાવ્યા દીધા બાદ અંતમાં ખમાસમણ.અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” દેવું. ગ્રન્થ વિસ્તારના ભયથી માત્ર સૂચી બતાવીએ છીએ. અનુયોગ જો સાંજે હોય તો ‘દેવસિ' બોલવું, સવારે હોય તો ‘રાઈય' બોલવું.. - સાધુ ભગવંત હોય તો ઉપરોક્ત ક્રમથી સૂત્રો કહેવા પરંતુ જો સાધ્વીજી હોય તો નમોડસ્તુ વિશાલ લોચનના બદલે સંસાર દાવા કહેવા, સ્તુતીમાં કમલદલીયમ્યાક્ષેત્રે કહેવી, નમોહત્ ન કહેવું વિ. તફાવત જાણવો.. Page #54 -------------------------------------------------------------------------- ________________ 3. તૃતીય અધિકાર (વાંદણાનો પાઠ) સૂત્ર-અર્થથી સંભળાવવો.. 4. ચતુર્થ અધિકાર ઈરિયાવહી સૂત્ર - તસઉત્તરી -જગચિંતામણી જંકિચિ - નમુસ્કુર્ણ - અરિહંત ચેઈયાણું - પુખરવરદીવઢે-સુઅસ ભગવઓસિદ્ધાણંબુદ્ધાણં - વેયાવચ્ચગરાણ કરેમિ કાઉસ્સગ્ગ સુધી, જાવંતિ ચેઇઆઇ – ખમાસમણ - જાવંત કેવિ સાહુ - નમોડર્હત્ - ઉવસગ્ગહર – જયવીયરાય - સંસારદાવા – સયણાસણન્ન (ગાથા) – અહો જિર્ણહિં (ગાથા) – ઇચ્છા સંદિ, ભગ. દેવસિયે આલોઉં - ઠાણેકમણે સૂત્ર (દેવસિ) સંથારા ઉવટ્ટણકી સૂત્ર (રાઈય) - સવ્યસવિ નવકાર - કરેમિ ભંતે – ચત્તારિમંગલ - ઇચ્છામિ પડિક્કમિઉં જોમે દેવસિઓ. - ઇચ્છામિ પડિક્કમિઉં ઇરિયાવહિયા - ઇચ્છામિ પડિક્કમિઉ પગામ સિજ્જાએ. - અભુઢિઓ - આયરિય ઉવજઝાએ – સુઅદેવયાએ. - જ્ઞાનાદિ ગુણ૦ સ્તુતી - નમોડસ્તુ વર્ધમાનાય - વરકનક - ચઉક્કસાય - નિસીહી - નિસીહીથી સંથારા પોરિસીની ૧૭ ગાથાદિ સંપૂર્ણ - વિશાલ લોચન આદિ સૂત્રો સંપૂર્ણ સંભળાવવા. (તા.ક.:- સાધ્વીજી ભગવંત હોય તો તેમના અનુયોગમાં કમલદલ તથા યયાક્ષેત્રે સ્તુતી કહેવી..). 5. પંચમ અધિકાર તસ્સઉત્તરી - અન્નત્થસૂત્ર તથા અર્થ કહેવા - 6. ષષ્ઠ અધિકાર પચ્ચકખાણ ૧. નવકારશી - ૨. પોરસી - સાપોરિસી ૩. પુરિમડૂઢ - અવઢ ૪. એકાસણું ૫. એકલ ઠાણું દ, આયંબીલ ૭. ઉપવાસ (ચઉવિહાર - તિવિહાર) ૮. અભિગ્રહ પચ્ચ૦ ૯. વિગઈ પચ્ચ૦) ૧૦. ચોવિહાર - તિવિહાર - પાણહાર પચ્ચ0 - પચ્ચ0 ફાસિયું, પાલિય - પાણસ્સ વિ૦સર્વ પચ્ચકખાણ અને તેનો અર્થ Page #55 -------------------------------------------------------------------------- ________________ (ખમાસમણને બદલે) બે વાંદણા દેવરાવી “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્...પછી 7. સપ્તમ અધિકાર (દશવૈકાલીક સૂત્રનો અધિકાર પ્રારંભ..) ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં? ગુરૂ પડિલેહ' શિષ્ય : “ઇચ્છ” મુહપત્તિ પડિલેહણ..બે વાર વાંદણા દેવરાવવા.. તિવિહેણ પર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું !વાયણાં સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું? ગુરૂ ‘લેજો' શિષ્ય : “ઇચ્છે” ખમાસમણ. “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી વાયણાં પ્રસાદ કરાવશોજી...!!! (ગુરુ મ.ત્રણ નવકાર ગણવા પૂર્વક) "नाणं पंचविहं पन्नतं तं जहा, आभिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपजवनाणं, केवलनाणं, तत्थ चत्तारि अणुओगदारा पन्नत्ता, तं जहा उवक्कमो, निक्खेवो, अणुगमो, नओ अ," Wતિવિહેણ પૂર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? Page #56 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ સંદિસાહ' શિષ્ય ઇચ્છે ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ: ‘ઠાવેહ' શિષ્ય ઇચ્છે' ગુરૂ દશવૈકાલીક સૂત્રના પ્રથમ અધ્યયન રૂપ પાંચ ગાથા કહેવી તેનો અર્થ સંભળાવવો.. ખમાસમણ -“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” દેવું.. 8. અષ્ટમ અધિકાર તિવિહેણ પૂર્વક ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં?” ગુરૂ “સંદિસાહ” શિષ્ય ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું?” ગુરૂ લેજો' શિષ્ય ઇચ્છે” તિવિહેણ પૂર્વક ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ” શિષ્ય ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉં? ગુરૂ ‘ઠાવેત' શિષ્ય “ઇચ્છે' Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ શ્રી દશવૈકાલિક સુત્રના બીજા અધ્યયનની ૧૧ ગાથા તથા તેના અર્થ ને કહે. ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' આ પ્રમાણે ઉપરોક્ત ચાર ખમાસમણ દીધા પછી નિમ્ન અધિકાર પ્રમાણેના સુત્ર - અર્થ સંભળાવવા પછી ‘અવિધિ - આશાતના” કરવી આ બાબત પ્રત્યેક અધિકારમાં સમજવું.. 9.નવમ અધિકાર - શ્રી દશવૈકાલિકનું ત્રીજું અધ્યયન તથા તેનો અર્થ.. 10.દશમ અધિકાર - શ્રી દશવૈકાલિકના ચોથું અધ્યયન તથા અર્થનો પાઠ કહ્યાબાદ બે વાંદણા દેવરાવવા બાદ “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ” - ઈતિ અનુયોગ વિધિ સંપૂર્ણ.. તા.ક. :- જોગમાં જો હોય તો પાણહાર’ ના પચ્ચકખાણ બાદની સાંજની વિધિ જે શેષ બાકી રહી છે તે ત્યાંથી પૂર્ણ કરાવવી... ચોગાભ્યાસ દ્વારા હૃદય ભૂસ્તલે પ્રભુવાણીની તુષ્ટિ પુષ્ટિ વૃષ્ટિ અવશ્ય થાય છે. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. શ્રી યોગ પ્રવેશ.. (લઘુ નંદી) Page #58 -------------------------------------------------------------------------- ________________ -: સુચના :અનુયોગની વિધિ કરાવ્યા બાદ જ વડીદીક્ષા આપી શકાય.. જોગ દરમ્યાન ચોથા અધ્યયનની અનુજ્ઞા થયા બાદ વડી દીક્ષાના આગળના દિવસે સાંજે અનુયોગ થઈ શકે અને ત્યારબાદ જ વડીદીક્ષા થાય. વરસાદ કે અન્ય અસજઝાયના કાળ દરમ્યાન અનુયોગ ન થાય.. તો વડી દીક્ષાના દિવસે સવારે અનુયોગ કરાવી પછી વડીદીક્ષા અપાય. અનુયોગ સાંજે સૂર્યાસ્ત પૂર્વે તથા પ્રભાતે સૂર્યોદય બાદ અસ્વાધ્યાયના સમયને છોડીને જ કરાવાય.. જોગ વહન કરનારને જોગ ચાલુ હોય તો વડી દીક્ષાના આગળના દિવસે સાંજની ક્રિયા પૂર્વે અનુયોગ કરાવી, પછી સાંજની વિધિ પણ કરાવવું અથવા જો કારણે વડીદીક્ષાના દિવસે સવારે અનુયોગ કરાવવાનો હોય તો પ્રથમ અનુયોગ, પછી અધ્યયનની ક્રિયા, પછી વડી દીક્ષાની ક્રિયા, પછી પણ આ પ્રમાણે કરવું. * અકાળે વરસાદની 3 પ્રહરની અસજઝાય થાય, તેમાં અનુયોગ સંભળાવાય નહી કે વડીદીક્ષા અપાય નહીં. * બે પ્રતિક્રમણ, શ્રમણ સૂત્રો, પચ્ચકખાણ તથા દશવૈકાલીક સૂત્ર મૂળ - અર્થના પુસ્તકની આવશ્યકતા જણાય તો તૈયાર રાખવું. જ્ઞાનરૂપ ઔષધ અને ક્રિયા રૂપ અનુપાન દ્વારા આત્માનુભવન રૂપ અમૃત ચોગસાધતાથી પ્રાપ્ત કરી શકાય છે. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.