________________
પછી બે વાંદણા.. “ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અહં શ્રી યોગનિખેવાવણી, નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કાઉસ્સગ કરું..?” ગુરૂ-‘કરેહ’ શિષ્ય- “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રીયોગનિખેવાવણી નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા..’ સુધી પ્રગટ લોગસ્સ.. બે વાંદણાં... અથવા તિવિહેણપૂર્વક ખમાસમણ.. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ - ‘ઠાવહ શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહ’શિષ્ય- “ઇચ્છે'