SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાંજની ક્રિયાની વિધિ ૧OOડગલામાં વસતિ જોઈ શુધ્ધ કરવી.. સૌ પ્રથમ ક્રિયાકારક તથા ગુરૂ વિ. ને વંદન કરવું... સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - પડિક્કમેહ' શિષ્ય -ઇચ્છે' વાવ પ્રગટલોગસ્સ સુધી ખમાસમણ.“ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિપહેલું ?” ગુરૂ-“પહ' શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ.. “ભગવન્! સુધ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?” ગુરૂ ‘પડિલેહ’ શિષ્ય- “ઇચ્છું' બે વાંદણા.. (જો ઉપવાસી હોય તો વાંદણા ન દેતાં ખમાસમણ દઈ) “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી”
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy