________________
(પાણહારનું પચ્ચક્ખાણ ગુરૂ મુખે ગ્રહણ કરવું) બે વાંદણા...
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ - “સંદિસાહ’શિષ્ય- “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગરૂ- “ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” * માંડલીયા તથા ઉત્કાલિક જોગમાં સાધુ-સાધ્વીજીને નિમ્ન આદેશ મંગાવવા કિન્તુ; કાલિક જોગ હોય તો જોગી સાધુ-સાધ્વીજીને સંઘટ્ટો-આઉત્તવાણય મૂકાવવાની વિધી કરાવવી. ખમાસમણ..ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !Úડિલ પડિલેઉં?” ગુરૂ - ‘પડિલેહશિષ્ય - “ઇચ્છે’ચારે દિશામાં માંડલા કરવા.. તા.ક. સાધ્વીએ સ્વ વસતિ સુધી જવાનું હોવાથી નીચેના આદેશ બેમંગાવવા. ઉપાશ્રયે જઈને માંડલા કરે.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!āડિલ શુધ્ધિ કરશું?”