SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમિત વિગઈ વિસર્જાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ.. ૧ નવકારનો કાઉસ્સગ્ગ.. (‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર) પ્રગટ નવકાર બે વાંદણા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ સંદિસાહ'શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ - ‘ઠાવેહ'શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ.. “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' સઈજાચ:ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું?” ગુરૂ - “કરેહ’ શિષ્ય - “ઇચ્છે ત્યારબાદ દૈનિકવત્ ઉપયોગની વિધિ, શય્યાતરનું ઘર પર્યત્ તથા “ગુરૂવંદન’ કરવું, વિધિ પૂર્ણ થયા પછી ફરી વસતિ જોવી. ‘ભગવન્! સુદ્ધા વસહી” નિવેદન અનુયોગાચાર્યને આવી કરવું. પછી દહેરાસર વિગેરે જઈ શકાય. - ઇતિ નિષ્ક્રમણ વિધિ સંપૂર્ણ
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy