SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ... ‘‘તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ?' ગુરૂ – ‘પવહ’શિષ્ય - ‘ઇચ્છું’ ૧-૧ નવકાર ગણવા પૂર્વક નાણ - સ્થાપનાચાર્યજીને ‘ત્રણ પ્રદક્ષિણા’ દેવી દરેક પ્રદક્ષિણામાં ગુરૂ પાસે આવતાં ‘મર્ત્યએણ વંદામિ’ બોલવાપૂર્વક નમસ્કાર કરી વાસક્ષેપ કરાવતા જવું... ખમાસમણ.. ‘તુમ્હાણું પવેઇએં સાહૂણં પવેઇએં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?’’ ગુરૂ - ‘કરેહ’શિષ્ય - ‘ઇચ્છું' ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! શ્રી આવશ્યક શ્રુતસ્કંધ અણુજાણાવણી કરેમિ કાઉસ્સગ્રં...” “અન્નત્ય.. એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવર ગંભીરા સુધી..પ્રગટ લોગસ્સ.. બે વાંદણા દેવા - કાલિક યોગ હોય ત્યારે આ ચાર ખમાસમણ વધુ દેવરાવવા... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલ માંડલા સંદિસાઉં ?’’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય : ‘ઇચ્છ’ ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કાલમાંડલા પડિક્કમશું ?’’
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy