________________
ગુરૂ - “પડિક્કમજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ- ‘પડિક્કમજો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું?” ગુરૂ - “પડિક્કમજો શિષ્ય-“ઇચ્છે' કાલીક અને ઉત્કાલીક સર્વ જોગમાં નિમ્ન આદેશ મંગાવવાના છે. બે વાંદણાં... “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં? ગુરૂ - “સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ - “ઠાવેહ'શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ.“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” ત્યારબાદP. No. 45 પવેણાની વિધિ કરાવવી...
- ઇતિ અનુજ્ઞાવિધિ સંપૂર્ણ...