SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાલી પાલટવાની વિધિ પેજ નં. 45 ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂર્વોક્ત રીતે પ્રવેણાની વિધિ પ્રારંભવી... પવેણુ કરતાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પણા પdઉં” ત્યાં સુધી આદેશ માંગવા ત્યારબાદ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પાલી પાલટું?” ગુરૂ-“પાલટો” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પાલી પાલટુ પારણું કરશું..? ગુરૂ-કરજો’ શિષ્ય -“ઇચ્છે'ખમાસમણ.. “ઇચ્છકારિ ભગવત્ તુમ્હ અરૂં શ્રી... દશવૈકાલીક શ્રુતસ્કંધ (અથવા જે આગમ સૂત્ર - શ્રુતસ્કંધ - અધ્યયન હોય તે બોલી જોગદિન પેસરાવણી પાલી પાલટી પારણું કરશું?” ગુરૂ - “કરજો' શિષ્ય -ઇચ્છે ખમાસમણ “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી..” થી બાકી PNo. 41 પરથી પવેણા વિધિ પ્રમાણે કરાવવી.. - ઇતિશ્રી પાલી પાલટવાની વિધિ સંપૂર્ણ..
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy