SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી યોગ નિષ્ક્રમણની વિધિ ' (જોગમાંથી કાઢવાની વિધિ) સૌ પ્રથમ વસતિ જોવી.. • સ્થાપનાચાર્ય ખુલ્લાં રાખવાં. પૂર્વ અથવા ઉત્તર સન્મુખ રહી ચારે બાજુ ચારે દિશામાં ૧ - ૧ નવકાર ગણવા પૂર્વક ગુરૂ ને “મFણ વંદામિ' કહી નમસ્કાર કરતાં ત્રણ પ્રદક્ષિણાદેવી.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - ‘પડિક્કમેહ'શિષ્ય- “ઇચ્છે' ઇરિયાવહિયા... તસઉત્તરી.. અન્નત્થ..એક લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પડેલું?” ગુરૂ - “પહ’શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ. “ભગવન્! સુદ્ધા વસહિ”ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં?”
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy