________________
ખમાસમણ..“સંદિસહ કિ ભણામિ” ગુરૂ - “વંદિત્તા પવહ શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ સમુદિä ઇચ્છામો અણુસઢુિં ?” ગુરૂ - “સમુદિઠું સમુદિડું ખમાસમણાણે હત્થણં સૂર્ણ અર્થેણે તદુભાયેણે થિર પરિચિય કરિજજાહિ શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ..“તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ગુરૂ - ‘પવહ શિષ્ય - “ઇચ્છે” ખમાસમણ..૧ નવકાર પ્રગટ કહેવો. ખમાસમણ..“તુમ્હાણ પવેઇઅં સાહૂણં પવેઈ સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ?” ગુરૂ - “કરેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!શ્રી આવશ્યક શ્રુતસ્કંધ સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ...” “અન્નત્થ.' એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા’ સુધી... પ્રગટ લોગસ્સ.. બે વાંદણા..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણા સંદિસાઉં? ગુરૂ - “સંદિસાવહ શિષ્ય - “ઇચ્છે”