________________
ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણા લેશું? ગુરૂ - “જાવસિરિ લેજો શિષ્ય - ‘ઇચ્છે'જો કાલીક યોગ હોય તો જ નિમ્ન દર્શાવેલ ચાર ખમાસમણ દેવરાવવા પૂર્વક આદેશ લેવા અન્યથા વાંદણા દેઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! બેસણે સંદિસાઉં આદિના આદેશ મંગાવવા. તિવિહેણ પૂર્વક ખમાસમણ - ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં સંદિસાઉં?” ગુરૂ: “સંદિસાવહ શિષ્ય, “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં પડિલેહશું?” ગુરૂ: પડિલેહ'શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ - પડિક્કમજો'શિષ્ય: “ઇચ્છે” ખમાસમણ -“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્કમશું?” ગુરૂ ‘પડિક્કમજો'શિષ્ય: “ઇચ્છે' કાલીક કે ઉત્કાલીક યોગ હોય તો નીચેની વિધિ પૂર્ણ કરવી..