SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કાલિક જોગમાં અહીંથી આગળના આદેશ માંગવા.. ‘તિવિહેણ પૂર્વક’ ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! 'બેસણે સંદિસાઉં ?'' ગુરૂ-‘સંદિસાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણ ઠાઉં ?’’ ગુરૂ - ‘ઠાવેહ’શિષ્ય - ‘ઇચ્છું’ ખમાસમણ.. જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” અનુજ્ઞા વિધિ: (જો દશવૈકાલીક હોય તો તેનું નામ કહેવું અથવા અન્ય આગમ હોય તો તેનું નામ બોલવું. અન્ય આગમનુ નામ બાદ શ્રુતસ્કંધ અધ્યયન ઉદેશનો માત્ર; ક્રમાંક બોલાય છે,) બે વાંદણા દેવા.. “ઇચ્છકારિ ભગવન્ !તુમ્હે અહં શ્રી આવશ્યક - શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં અણુજાણહ ?’'
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy