SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘટ્ટા વિધિઃ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેવાવણી મુહપત્તિ પડિલેઉં ?'’ ગુરૂ – ‘પડિલેવેહ’શિષ્ય – ‘ઇચ્છ’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ !સંઘટ્ટો સંદિસાઉં ?’’ ગુરૂ - ‘સંદિસાવેહ’શિષ્ય – ‘ઇચ્છું’ ખમાસમણ..‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેશું ?’’ ‘જાવસિરિ લેજો’શિષ્ય – ‘ઇચ્છ’ ગુરૂ – ખમાસમણ ‘ઇચ્છાકારેણ સંદિસહ ! સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ગ કરૂં ?’’ ગુરૂ- ‘કરેહ’શિષ્ય - ‘ઇચ્છ’‘“સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ.. (‘મો અરિહંતાણં’ બોલ્યા વિના)પ્રગટ નવકાર.. ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” જો કાલીકયોગમાંય ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' જેવા આગાઢ જોગ હોય અથવા સહચારી યોગીને આગાઢ જોગ હોય અને ગોચરી - પાણી વિ. ભેગા હોય તો આગાઢ ન હોવા છતાં ‘આઉત્તવાણય’ લેવું નહીંતર અન્યોન્ય કશું જ કલ્પે નહી..
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy