SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 'શ્રી નંદી વિધિ... (બૃહદ્ નંદી), નાણને અથવા ઠવણીને ચારે બાજુ એકેક નવકાર ગણતાં.. તેમજ, ગુરૂને ‘મસ્થઅણ વંદામિ’ કહેતાં નમસ્કાર કરી ત્રણ પ્રદક્ષિણા દેવી.. ત્યારબાદ ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરૂ - “પડિક્કમેહ' શિષ્ય - “ઇચ્છું' ઈરિયાવહિયા.. તસ્સ... અન્નત્થ.. એક લોગસ્સનો (ચંદેસુ0 સુધી) કાઉસ્સગ્ગ પારી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ. (નોંધ :- યોગ પ્રવેશ દિને જો પૂર્વોક્ત પ્રવેશની ક્રિયા કરી હોય, અર્થાત્ વસતીના બે આદેશ માંગેલા હોય તો માંગવાની જરૂર નથી.) * ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસહિ પહેલું ? ગુરૂ - “પહ' શિષ્ય - “ઈચ્છે” * ખમાસમણ - “ભગવદ્ ! સુધ્ધા વસહિ” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ - “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેઉં ? ગુરૂ - ‘પડિલેહ” શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છકારિ ભગવદ્ ! તુ અખ્ત શ્રી આવશ્યક શ્રુતસ્કંધ (જે સૂત્રના યોગૌવહન હોય તે નામ કહેવું)
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy