________________
શ્રી યોગ ઉખેવાવણી, નંદી - કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... એક લોગરસનો સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન મારી પ્રગટ લોગસ્સ કહી.. બે વાંદણાં દેવા અથવા તિવિહેણ ખમાસમણ પૂર્વક ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાઉં?” ગુરૂ ‘સંદિસાહ’ શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં ?” ગુરૂ - “ઠાવત' શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ્” (જમણો હાથ જમીન પર સ્થાપન કરવાપૂર્વક) તા.ક. :- " હવે બૃહત્ નંદી હોય તો આગળ નંદીની વિધિ કરાવવી. નંદીની વિધિ કરાવવી કે નહીં તે માટે જે યોગ શરૂ કરવાના હોય તે યોગના મંત્ર કોઠો જુઓ પૃ.નં. ૧૬૮ થી યોગ યંત્ર - કોઠા પ્રારંભ થાય છે.
+ ઈતિ યોગ પ્રવેશ વિધિ સંપૂર્ણ.
તિવિહેણ ખમાસમણ - ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસિહીઓએ ‘તિવિહણમથએણ વંદામિ.. ૧, ‘તિવિહેણ' શબ્દ ગુરૂ બોલે, બાકીનું સર્વ શિષ્ય બોલે.