________________
ઉદેશાવણી ( સુત્રની અનુજ્ઞા હોય તો ઉદેશાવણીના સ્થાને “અજાણાવણી કહેવું) નંદી કરાવણી વાસનિક્ષેપ કરેહ ? ગુરૂ - ‘કરેમિ' ગુરૂ ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસનિક્ષેપ કરે તે વખતે (જે આગમનું નામ હોય તે બોલવું) દા.ત. “શ્રી આવશ્યક શ્રુતસ્કંધે” “ઉદેશા નંદી પવત્તેહ' (અનુજ્ઞા હોય તો “અનુજ્ઞા નંદી પવત્તેહ’, ‘નિત્યારગ પારગાહોહ” બોલે - શિષ્ય - ‘તહત્તિ' ખમાસમણ - “ઇચ્છકારિ ભગવન્ ! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધ ઉદેશાવણી (અણુજાણાવણી) નંદી કરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવ વંદાવો? ગુરૂ - ‘વંદામિ '
૦ ૦ ૦ દેવવંદન વિધિ ૦ ૦ ૦ ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ગુરૂ: “કરેહ' શિષ્ય : “ઇચ્છ' વિનયમુદ્રામાં બેસી ગુરૂ - શિષ્ય ચૈત્યવંદન કરે. • સકલકુશલ વલ્લી.. • ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિંતામણીયતા હીં ધરણેન્દ્ર વૈરુટયા, પદ્માદેવી યુતાય ના શાન્તિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને ૐ હ્રીં દ્વિવ્યાલવેતાલ, સર્વાધિ વ્યાધિનાશિને પરા