________________
ગુરૂ શ્રી દશવૈકાલિક સુત્રના બીજા અધ્યયનની ૧૧ ગાથા તથા તેના અર્થ ને કહે. ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્' આ પ્રમાણે ઉપરોક્ત ચાર ખમાસમણ દીધા પછી નિમ્ન અધિકાર પ્રમાણેના સુત્ર - અર્થ સંભળાવવા પછી ‘અવિધિ - આશાતના” કરવી આ બાબત પ્રત્યેક અધિકારમાં સમજવું.. 9.નવમ અધિકાર - શ્રી દશવૈકાલિકનું ત્રીજું અધ્યયન તથા તેનો અર્થ.. 10.દશમ અધિકાર - શ્રી દશવૈકાલિકના ચોથું અધ્યયન તથા અર્થનો પાઠ કહ્યાબાદ બે વાંદણા દેવરાવવા બાદ “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ”
- ઈતિ અનુયોગ વિધિ સંપૂર્ણ..
તા.ક. :- જોગમાં જો હોય તો પાણહાર’ ના પચ્ચકખાણ બાદની સાંજની વિધિ જે શેષ બાકી રહી છે તે ત્યાંથી પૂર્ણ કરાવવી...
ચોગાભ્યાસ દ્વારા હૃદય ભૂસ્તલે પ્રભુવાણીની
તુષ્ટિ પુષ્ટિ વૃષ્ટિ અવશ્ય થાય છે. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.
શ્રી યોગ પ્રવેશ.. (લઘુ નંદી)