________________
ગુરૂ સંદિસાહ' શિષ્ય ઇચ્છે ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં? ગુરૂ: ‘ઠાવેહ' શિષ્ય ઇચ્છે' ગુરૂ દશવૈકાલીક સૂત્રના પ્રથમ અધ્યયન રૂપ પાંચ ગાથા કહેવી તેનો અર્થ સંભળાવવો.. ખમાસમણ -“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ” દેવું.. 8. અષ્ટમ અધિકાર તિવિહેણ પૂર્વક ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં?” ગુરૂ “સંદિસાહ” શિષ્ય ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું?” ગુરૂ લેજો' શિષ્ય ઇચ્છે” તિવિહેણ પૂર્વક ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ” શિષ્ય ઇચ્છે' ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે ઠાઉં? ગુરૂ ‘ઠાવેત' શિષ્ય “ઇચ્છે'