________________
(ખમાસમણને બદલે) બે વાંદણા દેવરાવી “અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્...પછી 7. સપ્તમ અધિકાર (દશવૈકાલીક સૂત્રનો અધિકાર પ્રારંભ..) ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેઉં? ગુરૂ પડિલેહ' શિષ્ય : “ઇચ્છ” મુહપત્તિ પડિલેહણ..બે વાર વાંદણા દેવરાવવા.. તિવિહેણ પર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું !વાયણાં સંદિસાઉં? ગુરૂ “સંદિસાહ' શિષ્ય : “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું? ગુરૂ ‘લેજો' શિષ્ય : “ઇચ્છે” ખમાસમણ. “ઇચ્છકારિ ભગવન્!પસાય કરી વાયણાં પ્રસાદ કરાવશોજી...!!! (ગુરુ મ.ત્રણ નવકાર ગણવા પૂર્વક) "नाणं पंचविहं पन्नतं तं जहा, आभिणिबोहियनाणं, सुयनाणं, ओहिनाणं, मणपजवनाणं, केवलनाणं, तत्थ चत्तारि अणुओगदारा पन्नत्ता, तं जहा उवक्कमो, निक्खेवो, अणुगमो, नओ अ," Wતિવિહેણ પૂર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?