SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 3. તૃતીય અધિકાર (વાંદણાનો પાઠ) સૂત્ર-અર્થથી સંભળાવવો.. 4. ચતુર્થ અધિકાર ઈરિયાવહી સૂત્ર - તસઉત્તરી -જગચિંતામણી જંકિચિ - નમુસ્કુર્ણ - અરિહંત ચેઈયાણું - પુખરવરદીવઢે-સુઅસ ભગવઓસિદ્ધાણંબુદ્ધાણં - વેયાવચ્ચગરાણ કરેમિ કાઉસ્સગ્ગ સુધી, જાવંતિ ચેઇઆઇ – ખમાસમણ - જાવંત કેવિ સાહુ - નમોડર્હત્ - ઉવસગ્ગહર – જયવીયરાય - સંસારદાવા – સયણાસણન્ન (ગાથા) – અહો જિર્ણહિં (ગાથા) – ઇચ્છા સંદિ, ભગ. દેવસિયે આલોઉં - ઠાણેકમણે સૂત્ર (દેવસિ) સંથારા ઉવટ્ટણકી સૂત્ર (રાઈય) - સવ્યસવિ નવકાર - કરેમિ ભંતે – ચત્તારિમંગલ - ઇચ્છામિ પડિક્કમિઉં જોમે દેવસિઓ. - ઇચ્છામિ પડિક્કમિઉં ઇરિયાવહિયા - ઇચ્છામિ પડિક્કમિઉ પગામ સિજ્જાએ. - અભુઢિઓ - આયરિય ઉવજઝાએ – સુઅદેવયાએ. - જ્ઞાનાદિ ગુણ૦ સ્તુતી - નમોડસ્તુ વર્ધમાનાય - વરકનક - ચઉક્કસાય - નિસીહી - નિસીહીથી સંથારા પોરિસીની ૧૭ ગાથાદિ સંપૂર્ણ - વિશાલ લોચન આદિ સૂત્રો સંપૂર્ણ સંભળાવવા. (તા.ક.:- સાધ્વીજી ભગવંત હોય તો તેમના અનુયોગમાં કમલદલ તથા યયાક્ષેત્રે સ્તુતી કહેવી..). 5. પંચમ અધિકાર તસ્સઉત્તરી - અન્નત્થસૂત્ર તથા અર્થ કહેવા - 6. ષષ્ઠ અધિકાર પચ્ચકખાણ ૧. નવકારશી - ૨. પોરસી - સાપોરિસી ૩. પુરિમડૂઢ - અવઢ ૪. એકાસણું ૫. એકલ ઠાણું દ, આયંબીલ ૭. ઉપવાસ (ચઉવિહાર - તિવિહાર) ૮. અભિગ્રહ પચ્ચ૦ ૯. વિગઈ પચ્ચ૦) ૧૦. ચોવિહાર - તિવિહાર - પાણહાર પચ્ચ0 - પચ્ચ0 ફાસિયું, પાલિય - પાણસ્સ વિ૦સર્વ પચ્ચકખાણ અને તેનો અર્થ
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy