________________
બે વાંદણા દેવા. (નોંધ :- કાલિયોગ હોય તો જ નિમ્ન ચાર આદેશ મંગાવવા.. આવશ્યક કે દશવૈકાલીકમાં નહી.) “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલ માંડલાં સંદિસાઉં?” ગુરૂ- “સંદિસાહ'શિષ્ય ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! કાલમાંડલા પડિલેહશું?' ગુરૂ - “પડિલેહજો'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય પડિક્કમશું?” ગુરૂ - ‘પડિક્કમજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પભાઈકાલ પડિક્રમશું?” ગુરૂ - “પડિક્કમજો'શિષ્ય - “ઇચ્છે' (જો બે કાલગ્રહણ હોય તો પહેલી ક્રિયામાં ‘વિરતિકાલ' કહેવું) બે વાંદણા દેવા.