SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ “અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્” સાધુ:* ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ :દાંડી -કાલમાંડલા પડિલેહશું..?” ગુરૂ - ‘પડિલેહજો 'શિષ્ય – “ઇચ્છે” ખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈંડિલ પડિલેહું? ગુરૂ - ‘પડિલેહેહ” નોંધ:- જો નોતરાં દેવાના હોય તો નુતરાં દીધા બાદ ચંડીલ પડિલેહવા સાધ્વીજી:ખમાસમણ.“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!Úડિલ શુધ્ધિ કરશું?” ગુરૂ - ‘કરજો શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દિશિ પ્રમાર્જ !” ગુરૂ - ‘પ્રમાર્ગો’શિષ્ય - “ઇચ્છું”સ્વ ઉપાશ્રયે જાય ત્યાં જઈ માંડલા પડિલેહે.. - ઇતિ શ્રી સાંજની ક્રિયા વિધિ સંપૂર્ણ... “આ આદેશ અનુજ્ઞા ન થાય ત્યાં સુધી માંગવો...
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy