SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બે વાંદણા દેવા.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!પણા પઉં?” ગુરૂ-પહ” શિષ્ય-“ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છકારિ ભગવન્તુમ્હ અહં શ્રી " (પછી નીચેના ક્રમમાં જે સંબંધિત આદેશ હોય તે બોલવા) ૧. * યોગ પ્રવેશ દિને.. (યોગ ઉખેવાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી - કાઉસ્સગ્ન કરાવણી. (આગમનું નામ) ૨. * ઉદેશા કે અનુજ્ઞા નંદી હોય તો.. (અમુક શ્રુત સ્કંધ – અમુક સૂત્રે ઉદેશાવણી / અણુજાણાવણી, નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી - દેવવંદાવણી નંદી સૂત્ર સંભળાવણી, નંદીસૂત્ર કઢાવણી, કાઉસ્સગ્ન કરાવણી... ૩. સામાન્ય અનુષ્ઠાન દિને.. (અમુક સૂત્રે – અમુક શ્રુત સ્કંધ – અમુક અધ્યયને - અમુક ઉદેશે, ઉદેશાવણી - સમુદેસાવણી - અણુજાણાવણી - કાઉસ્સગ્ગ - કરાવણી, વાયણાં સંદિસાવણી, વાયણાં લેવાવણી.. ૪. * (કાલિક યોગ હોય તો કાલમાંડલા સંદિસાવણી, કાલમાંડલા પડિલેવાવણી, સઝાય પડિક્કમણાવણી, પભાઇકાલ પડિક્કમણાવણી..) જેટલા કાલગ્રહણ હોય તેટલા ક્રમથી તેના નામ લેવા.) ૫.*પડેલા દિન-વૃધ્ધિ દિનમાં ઉત્કાલિક યોગમાં “વિધિ - અવિધિદિન પેસરાવણી” ૬.*પડેલા દિન-વૃધ્ધિ દિનમાં કાલિક યોગમાં “સંઘટ્ટ - ઉલ્લંઘટ્ટ - વૃધ્ધિ દિન પસરાવણી”
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy