________________
સોમ-યમ-વરુણ સમણ-વાસવાણે તહેવ પંચણહં તહ લોગપાલયાણું, સૂરાઈગહાણ નવતું જાય સાહંતસ્સ સમખં, મઝમિણે ચેવ ધમ્મશુદાણા
સિદ્ધિમવિશ્થ ગચ્છઉં, જિણાઇનવકારઓ ધણિય પા પછી જયવીયરાય સંપૂર્ણ..
- ઇતિ શ્રી દેવવંદન સંપૂર્ણ..
ભોગ ઉપભોગનો કરો ત્યાગ સ્વીકારો શ્રેષ્ઠ ચોગ સાધનાનો માર્ગ
જેથી કરી શકીએ પ્રભુ શાસનનો રાગ - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રતોપાસક આગમોદ્ધારક
પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.