________________
શ્રી બૃહત્ ઉદ્દેશાની વિધિ..' તા.ક. :- જોગ પ્રવેશ દિને સૂત્ર કે શ્રુતસ્કંધનો ઉદેશ હોય ત્યારે જે તે આગમ - સૂત્ર - શ્રુતસ્કંધનું નામ લઈ આ વિધિ કરાવવી.. ખમાસમણ..“ઈચ્છકારિ ભગવન્!તુમ્હ અરૂં શ્રી આવશ્યક -- શ્રુતસ્કંધ ઉદિસહ”? ગુરૂ-“ઉદિસામિ' શિષ્ય ઇચ્છે' ખમાસમણ..“સંદિસહકિ ભણામિ” ગુરૂ ‘વંદિત્તા પહ” શિષ્ય-‘ઇચ્છે' ખમાસમણ.“ઈચ્છકારિ ભગવન!તુમ્હ અખ્ત શ્રી આવશ્યકશ્રુતસ્કંધ ઉદિä ઇચ્છામો અણુસદ્દેિ, ગુરૂ ઉદિઠું ઉદિડું ખમાસમણાર્ણ હત્થણું સુત્તેણં અત્થણં તદુભયેણે જોગં કરિજાહિ? શિષ્ય “તહત્તિ' ખમાસમણ.“તુમ્હાણું પવેઇઅં સંદિસહ સાહૂણં પવેએમિ ? ગુરૂ -“પહ' શિષ્ય ઇચ્છે' ખમાસમણ.. ૧-૧ નવકાર ગણવાં પૂર્વક નાણ અથવા સ્થાપનાચાર્યને ‘ત્રણ પ્રદક્ષિણા' દેવી, દરેક પ્રદક્ષિણોમાં ગેર મ. ની પાસે આવતાં ‘મર્થીએણ વંદામિ' બોલવા પૂર્વક નમસ્કાર કરી, વાસક્ષેપ કરાવતા જવું. શ્રાવકો અક્ષતથી વધારે.. ખમાસમણ.“તુમ્હાણું પવેઇઅં સાહૂણં પવેઇઅં સંદિસહકાઉસ્સગ્ગ કરેમિ ? ગુરૂ-“કરેહ' શિષ્ય ઇચ્છે”