SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેનિક અનુષ્ઠાનની વિધિ તા.ક. :- પ્રતિદિન કાલિક અથવા ઉત્કાલિક જોગમાં કરવા યોગ્ય અનુષ્ઠાન વિધિની સમજ.. સૌ પ્રથમ સ્થાપનાજી ખુલ્લાં રાખવા.. વસતિ જોવી.. જે દિને જે આગમ હોય તે આગમનું નામ, તેનાં શ્રુતસ્કંધ - અધ્યયન – ઉદેશાના નામ તથા તેનો ક્રમાંક યુક્ત બોલીને વિધિ કરાવવાની છે, તેમ સમજવું.. નોંધ:- જોગનો પ્રવેશ અથવા નંદી વિગેરેની ક્રિયા સાથે જો સળંગ અનુષ્ઠાન ક્રિયા કરવાની હોય તો મુહપત્તિના આદેશથી ક્રિયા પ્રારંભ કરવો. અન્યથા ઈર્યાવહીથી પ્રારંભ કરવો.. ખમાસમણ...“ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !ઈરિયાવહિયં પડિક્કમામિ'? ગુરૂ - “પડિક્કમેહ’શિષ્ય - “ઇચ્છે” ઇરીયાવહીયા.. તસ્સઉત્તરી.. અન્નત્થ..૧ લોગસ્સનો કાઉસ્સગ્ન..પ્રગટ લોગસ્સ.. ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિ પઉં?” ગુરૂ - ‘પવેહ'શિષ્ય - “ઇચ્છે' ખમાસમણ - “ભગવન્! સુધ્ધા વસહિ?” ગુરૂ - ‘તહત્તિ' ખમાસમણ - ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહુ? (મુહપત્તિનું પડીલેહણ કરવું)
SR No.600349
Book TitleBruhad Yog Vidhi Part 02 Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasagarsuri
PublisherAgamoddharak Foundation
Publication Year2013
Total Pages58
LanguageSanskrit
ClassificationManuscript
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy