________________
નવકારનો પાઠ.. કરેમિ ભંતે પાઠ સૂત્ર-અર્થથી સંભળાવવો.. (હાલમાં દરેક સૂત્રના મૂળપાઠ સંભળાવવામાં આવે છે પછી સમયની અનુકૂળતા પ્રમાણે અર્થ સંક્ષિપ્ત કે વિસ્તારથી પણ સંભળાવે છે.) ખમાસમણ..“અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડમ્”
ઈતિ પ્રથમ અધિકાર. 2.તિવિહેણપુર્વક ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ' શિષ્ય - ઇચ્છે' ખમાસમણ..“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વાયણાં લેશું?” ગુરૂ-લેજો' શિષ્ય ઇચ્છે” તિવિહેણ પૂર્વક ખમાસમણ.. “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?” ગુરૂ-“સંદિસાહ” શિષ્ય -ઇચ્છે' ખમાસમણ - “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરૂ -‘ઠાવહ શિષ્ય - “ઇચ્છે' લોગસ્સનો પાઠ.. સબલોએ અરિહંત ચેઈયાણંનો પાઠ સુત્ર- અર્થથી સંભળાવવો. પછી ખમાસમણ..“અવિધિ - આશાતના મિચ્છામિ દુક્કડમ્'
ઇતિ દ્વિતીય અધિકાર,,