Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ આ ગ્રંથમાં આવેલા પુસ્તકની સૂચિ ૧. ગદષ્ટિ સમુચ્ચય ૨. ઈષ્ટપદેશ સમાધિશતક ૪. આત્મ પ્રબોધકર ભાવનાઓ આત્મબંધ ૬. સ્વાનુભૂતિ ૭. ડાક અભિપ્રાય સહનશક્તિ અને ત્યાગ, આ બે વાતો પર પૂર્ણ ધ્યાન રાખશે. ઈચ્છા મુજબ ન મળે તે સહન કરી લેવું. જે જરૂરિયાતથી અધિક સંપત્તિ વગેરે મળી જાય તો તેને ત્યાગ કરી દેવો. સુખી અને શાંત જીવન જીવવાને આ માર્ગ છે. ભેગ-આનંદની વૃત્તિ તમને સાચું શાન્તિમય જીવન જીવવા દેતી નથી. આ જીવન વિષયાનંદ માટે નથી, એ ન ભૂલશે. આ જીવન mતના જડ પદાર્થો પાછળ ભટકવા માટે નથી, એ ન ભૂલશે. આ જીવન તો ઉચ્ચ મને બળ પૂર્વક આત્મવિશુદ્ધિ કરવા માટે છે. આ વાત સતત યાદ રાખશે. આત્મશુદ્ધિ કરવા પૂર્વે શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ કરવી આવશ્યક છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 384