Book Title: Yogdrushti Samucchay
Author(s): Vishvashanti Chahak
Publisher: Vishva Abhyuday Adhyatmik Granthmala

View full book text
Previous | Next

Page 2
________________ વિ. અ. આ. ગ્રથ, પુષ્પ ૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩ સાહમ સોહમ્ ઉ સાહમ્ સાહસ શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ વિરચિત યોગદષ્ટિ સમુચ્ચય સપાદક સાડહમ્ વિશ્વશાન્તિ ચાહક હે જીવ! તુ શુદ્ધ, બુદ્ધ, આનંદ સ્વરૂપ આત્માનુ ચિંતન કર, જો તું પાતાના આત્માને સંગ કરીશ તે આત્મિક સુખને પ્રાપ્ત કરીશ. જે કોઈ અનંત સુખ પામ્યા છે, તે બધા આત્મ-જ્ઞાન દ્વારા જ પામ્યા છે, ખીન્ને કાઈ ઉપાય નથી. એ માટે હે યાગી ! તું અન્ય કાંઈ પણ ચિ'તવન ન કર; પરંતુ પોતાના આત્માનું જ ચિંતન કર, ભાવના ભાવ. મૂલ્ય રૂા ૧૦–૦૦ જ્ઞાન ખાતે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 384