________________
ને છ વરપાર્શ્વનાથા નમ: II
|| શ્રી વાસુપૂજ્યafમને નમ: | आचार्य महाराज श्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपदमेभ्यो नमः । आचार्यमहाराज श्रीमद्विजयमेघमरीश्वरजीपादपद्मभ्यो नमः । सद्गुरुदेवमुनिराजश्री भुवनविजयजीपादपद्मभ्यो नमः ।
»
સ્તા
૧
ના
પરમકૃપાળુ અરિહંત પરમાત્મા તથા સદૃગુરુદેવની અનંતકૃપાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રણીત તથા પજ્ઞ વિવરણ વિભૂષિત વેગશાસ્ત્રના બાર પ્રકાશ પિકી પ્રથમ બે પ્રકાશને બનેલે પ્રથમ વિભાગ ચગપ્રેમી જગત સમક્ષ રજુ કરતાં અને અત્યંત આનંદને અનુભવ થાય છે.
અનેક અનેક મુનિ મહાત્માએ યેગશાસ્ત્ર કંઠસ્થ કરે છે, વ્યાખ્યાનમાં પણ વ્યાપક રીતે આ ગ્રંથનું વાંચન થાય છે. આ રીતે યોગશાસ્ત્રને જેન સંધમાં ઘણો જ ઘણો પ્રચાર છે.
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય પરમોપકારી ગુરુ દેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ કે જેઓ મારા પિતાશ્રી પણ છે. તેઓને ગશાસ્ત્ર ઉપર અત્યંત પ્રેમ હતો. મારી દીક્ષાના પ્રારંભમાં જ મને યેગશાસ્ત્ર તેઓશ્રી તરફથી મળ્યું હતું. આ જ ગ્રંથનું સંશોધન
Jain Education Intem
For Private & Personal use only
w.jainelibrary.org