________________
स्वोपज्ञવૃત્તિ विभूषितं योगशास्त्रम्
|| ૧૨ ||
Jain Education Inter
એટલે ખાસ કરીને ખીજા પ્રકાશથી શરૂ થતાં ટિપ્પણામાં જયાં જયાં પાઠાંતરામાં મુ॰ સાથે જ ઘઉં કે હૂઁ ના અમે નિર્દેશ કર્યો છે. ત્યાં ચાં કે હું પ્રતિના પાઠ ભેદની કાઇ નાંધ નથી એટલાજ તેના અર્થ છે અને આવી નોંધ ન હેાવાથી જ તે રીતે અમે નિર્દેશ કર્યો છે. તેવા સ્થળાએ શાં. તથા કું, પ્રતિમાં મુદ્રિત કરતાં કદાચ જુદા પાઠ હાવા છતાં પણ એ પાઠભેદ નાંધવાના જ પ્રમાદથી રહી ગયા હૈાય એ પણ બનવા જોગ છે.
એસિયાટિક સાસાયટી આફ્ બે ગાલ તરફથી થયેલા પ્રકાશનમાં જ, લૂ, ગ, ઘ, દુ, ચં, છે વગેરે સર્કતાથી કેટલેક સ્થળ પાઠાંતરા પણ આપેલાં છે. એવા પા। તથા પાઠાંતરીને અમે પણ—, લ, TM, વગેરે ઉલ્લેખથી ટિપ્પણામાં જણાવ્યા છે. જુએ પૃ
૨, ૩, ૭, ૮, ૩૪ વગેરે.
આ જ, વ, ન વગેરે પ્રતિ કઈ છે અને કયાંની છે વગેરે ખાખતમાં અમે કશું જાણુતા નથી, કારણ કે આ પ્રાદ્ધન અપૂર્ણ હાવાથી પ્રતિઓના પરિચય આદિ કંઈપણ જોવામાં આવતું નથી. અમે તા માત્ર તે તે પ્રતિના પાઠનો ઉપયેગ આ પ્રકાશનને આધારે કરી લીધા છે. એટલે પ્રતિના સકતાના પરિચય આ પ્રમાણે છે—
તં—શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર (ખ’ભાતની) પ્રતિ, ક્રમાંક ૧૬૦
-
૧૬૧
33
33
"3
.
મુ૦—એસિયાટિક સેાસાયટી, એક બેંગાલ (કલકત્તા) તથા જૈનધર્માં પ્રસારક સભા (ભાવનગર) તરફથી પ્રકાશિત મુદ્રિત આવૃત્તિ. નમુ૦—જૈનધર્મ પ્રસારક સભા મુદ્રિત પ્રતિમાં છપાયેલા પાઠ
નમુTo,,
આપેલું. પાઠાંતર.
For Private & Personal Use Only
"3
..
प्रस्तावना
॥ ૨૨ ॥
w.jainelibrary.org