________________
स्वीपक्ष
પ્રાક-કથન
प्रस्तावना // ર૬ .
विभूषित કારક
|| ૨૬ છે.
પ્રસ્તુત સંપાદનમાં બે બહુમૂલ્ય તાડપત્રીએનો અમે ઉપયોગ કર્યો છે, તેને સરળતાથી ઉપયોગ કરી શકાય, તેટલા માટે બન્ને તાડપત્રીઓને લાંબા સમય સુધી અમારી પાસે રહેવા દેવામાં શ્રી શાંતિનાથ ભંડાર (ખંભાત) ના વહીવટ કર્તા મહાશય શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોકે (ઉર્ફે બાબુકાકા) ધીરજ દાખવીને ખૂબ જ મહાનુભાવતા બતાવી છે; આથી તેમની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને તેમને સવિશેષ ધન્યવાદ આપીએ છીએ,
અમારું સવિસ્તાર પ્રાફ-કથનયોગશા ભાગ ત્રીજામાં આવશે, એટલે અહીં તાડપત્રીની પ્રતો વિષે આભાર માની વિરમીએ છીએ.
અમૃતલાલ કાલીદાસ દોશી
પ્રમુખ, છે. સા. વિ. મંડળ-મુંબઈ
Jain Education Inter
For Private & Personal Use Only
www.jainelibrary.org