SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ स्वीपक्ष પ્રાક-કથન प्रस्तावना // ર૬ . विभूषित કારક || ૨૬ છે. પ્રસ્તુત સંપાદનમાં બે બહુમૂલ્ય તાડપત્રીએનો અમે ઉપયોગ કર્યો છે, તેને સરળતાથી ઉપયોગ કરી શકાય, તેટલા માટે બન્ને તાડપત્રીઓને લાંબા સમય સુધી અમારી પાસે રહેવા દેવામાં શ્રી શાંતિનાથ ભંડાર (ખંભાત) ના વહીવટ કર્તા મહાશય શ્રી બાબુભાઈ છગનલાલ શ્રોકે (ઉર્ફે બાબુકાકા) ધીરજ દાખવીને ખૂબ જ મહાનુભાવતા બતાવી છે; આથી તેમની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને તેમને સવિશેષ ધન્યવાદ આપીએ છીએ, અમારું સવિસ્તાર પ્રાફ-કથનયોગશા ભાગ ત્રીજામાં આવશે, એટલે અહીં તાડપત્રીની પ્રતો વિષે આભાર માની વિરમીએ છીએ. અમૃતલાલ કાલીદાસ દોશી પ્રમુખ, છે. સા. વિ. મંડળ-મુંબઈ Jain Education Inter For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy