________________
| ૨૯ .
મુનિ શ્રી ધર્મચંદ્રવિજયજી આના પ્રવચન આદિ અનેક કાર્યોમાં અનેક અનેક રીતે અત્યંત સહાયક થયા છે, તેથી તે પણ ધન્યવાદના અધિકારી છે.
પાલિતાણા ભરત પ્રિન્ટરીના માલિક કાંતિભાઈ દેવસીભાઈ શાહે ધીરજથી આના મુદ્રણમાં ઘણી ઘણી અનુકુળતા કરી આપી છે. તેથી તે પણ ધન્યવાદના અધિકારી છે. યોગશાસ્ત્રને કેટલેક બીજો ભાગ પણ ભરત પ્રિન્ટરીમાં છાપવા માટે મેકલેલે છે. દેવ
ગુરુ કૃપાએ પત્તવૃત્તિસહિત યોગશાસ્ત્રને બીજો તથા ત્રીજો ભાગ પણ સાંગોપાંગ સંપાદિત થઈને શીધ્ર પ્રકાશિત થાય એ માટે પ્રભુને Rા પ્રાર્થના કરવા પૂર્વક સદ્ગુરુદેવ અને પરમાત્માની કૃપાથી જ તૈયાર થયેલા આ પ્રથમ ભાગને અનંત ઉપકારી પરમાત્મા શ્રી શંખેશ્વર
પાર્શ્વનાથ પ્રભુના હસ્ત કમળમાં ગ્રંથાત્મક પુષ્પરૂપે સમર્પિત કરીને અને એ રીતે પ્રભુપૂજા કરીને આજે ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત્ ૨૦૩૨
વૈશાખ સુદિ ૧૩ શ્રી શંખેશ્વરજી તીર્થ
લિ૦. પૂજયપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકાર પૂજ્યપા આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્ય પૂજયપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાતેવાસી મુનિ જ બૂવિજય.
Jain Education Intel
For Private & Personal Use Only
2
ww.jainelibrary.org