________________
स्वोपज्ञવૃત્તિ
विभूषितं એમ્
|| ↑ ||
Jain Education Inter
૨ જા દેશાવકાાશક શિક્ષાવ્રતનું સ્વરૂપ વર્ણવીને પૌષધ નામના ૩ જા શિક્ષાવ્રતનુ સ્વરૂપ તથા વિધિ સમજાવીને ચુલનીપિતાની કથા આપેલી છે. ૪ થા અતિથિસ વિભાગ શિક્ષાવ્રતનુ સ્વરૂપ વિવિધ રીતે વિસ્તારથી સમજાવીને સુપાત્રદાન વિષયમાં સ’ગમકની કથા કહેલી છે. શ્રાવકનાં બારેય વ્રતાના અતિચારા વિસ્તારથી સમજાવતાં, પંદર પ્રકારનાં કર્માદાનના વેપાર-ધ°ધાના ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યો છે.
મહાશ્રાવકની વ્યાખ્યા સમજાવતાં, પોતાનુ શુભ દ્રવ્ય વાવવાનાં સાત ક્ષેત્રા (૧ જિનબિંબ, ૨ જિનમ ંદિર, ૩ જિનાગમ, ૪ સાધુ, પ સાધ્વી, ૬ શ્રાવક, છ શ્રાવિકા) ને વિસ્તારથી સમજાવ્યાં છે. પ્રાસંગિક દિગમ્બર મતની માન્યતાનું ખંડન કરીને સ્ત્રીઓને પણ સંયમ તથા મેક્ષમાં અધિકાર છે એ વાત સિદ્ધ કરી છે. મહાશ્રાવકની દિનચર્યામાં, ચૈત્યપૂજા અને જિનવંદનની વિધિ સમજાવી છે. ઉત્કૃષ્ટ ચૈત્યવંદન પ્રસંગે, ઈરિયાવહી' આદિ, ‘નમાત્થ', ' અરિહંત ચેઈયાણુ‘' લાગલ્સ,' ‘પુખરવરદીવડ્યું,' ‘સિદ્ધાણું બુદ્ધાણુ’,’ ‘જય વીયરાય,’ આદિ પ્રાકૃત સૂત્રોના અર્થ વિસ્તારથી સમજાવ્યા છે. ગુરૂવંદન વિધિ તથા મધ્યાહન અને સંધ્યાની પૂજા વર્ણવીને પ્રતિક્રમણુની વિધિ દર્શાવતાં, વંદનક સૂત્રોના અ, ગુરુવંદનના ૩૨ દોષા, શિષ્યના પ્રશ્ન અને ગુરૂના ઉત્તરા, ગુરૂની ૭૩ આશાતના, પ્રતિક્રમણની વ્યાખ્યા, કાયાત્સવિધિ, કાયોત્સર્ગીમાં ત્યજવાના ૨૧ દાષા તથા પ્રત્યાખ્યાનાનુ વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યુ છે. ત્યાર પછી રાત્રિકૃત્ય સમજાવતાં સ્ત્રીનાં અંગાની વૈરાગ્યાત્મક તાત્ત્વિક વિચારણા પ્રસંગે, સ્થૂલભદ્રની અને વ્રતપાલનની દૃઢતા વિષે કામદેવ શ્રાવકની કથા આપી છે. અવશ્ય કરવા લાયક ઉત્તમ મનેરથા વર્ણવીને શ્રાવકની ૧૧ પ્રતિમાનું સ્વરૂપ ખતાવ્યું છે. છેવટે સમાધિમરણુ માટે કરવાની વિધિ તથા તે પ્રસંગે આનદ શ્રાવકની કથા આપી છે. ત્રીજા પ્રકાશના અંતમાં શ્રાવક ધર્માંનું પાલન કરનારા જીવા કેવી ઉત્તમ ગતિ પામે છે તથા કેવા ઉત્તરાત્તર વિકાસ પ્રાપ્ત કરે છે, તે જણાવ્યુ છે.
ચાથા પ્રકાશમાં, યોગનાં મુખ્ય અંગ જ્ઞાન-દર્શન-ચારિત્રનું આધ્યાત્મિક દૃષ્ટિએ અભેદ (નિશ્ચય) નયની દૃષ્ટિએ નિરૂપણ કરતાં આત્માનું જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે અકય વર્ણવીને, આત્મજ્ઞાનથી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે એ રીતે આત્મજ્ઞાનની સ્તુતિ કરીને, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અવશ્ય કરવા લાયક કાયય અને ઇંદ્રિયયને વર્ણવતાં વિસ્તારથી ક્રોધાદિ ચાર કષાય તથા ઇંદ્રિયાનુ
For Private & Personal Use Only
प्रस्तावना
॥ ૧૦ ||
#www.jainelibrary.org