________________
प्रस्तावना
स्वोपक्षवृत्तिविभूषित बोगशाचम्
પ્રથમ પ્રકાશમાં માર્ગોનુસારી ગુણોના વર્ણનમાં, યાકિનીમહત્તરાસનું શ્રી હરિભદ્રસૂરિવિરચિત ધર્મબિંદુ ગ્રંથની તથા શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત તેની ટીકાની સ્પષ્ટ છાયા છે. યેગશાસ્ત્ર પ્રથમ પ્રકાશના ૪૭ થી ૫૬ બ્લેકા તથા તેની વૃત્તિને ધર્મબિંદુ તથા તેની મુનિચંદ્રસૂરિવિરચિત ટીકાર સાથે સરખાવ
धर्मबिन्दु प्रथम अध्याय साथे तुलना । सोऽयमनुष्ठातृभेदाद् द्विविधः-गृहस्थधर्मो यतिधर्मश्चेति । तत्र च गृहस्थधर्मोऽपि द्विविधः-सामान्यतो विशेषतश्चेति ।
तत्र सामान्यतो गृहस्थधर्मः-कुलक्रमागतमनिन्द्यं विभवाद्यपेक्षया न्यायतोऽनुष्ठानमिति, न्यायोपात्तं हि वित्तमुभयलोकहितायेति, अनभिशङ्कनीयतया परिभोगाद् विधिना तीर्थगमनाचेति, अहितायैवान्यदिति, तदनपायित्वेऽपि मत्स्यादिगलादिवद्विपाकदारुणत्वात् इति न्याय एव ह्याप्त्युपनिषत् परेति समयविद इति, ततो हि नियमतः प्रतिबन्धककर्मविगम इति, सत्यस्मिन्नायत्यामर्थसिद्धिरिति, अतोऽयथाऽपि प्रवृत्तौ पाक्षिकोऽर्थलामो निःसंशयस्त्वनर्थ इति १।
१ "साध्वी खलु अनेकान्तजयपताकायाः कृतिराचार्यहरिभद्रस्याचार्यहरिभद्रेण पा" [सिद्धहेम बृहदत्ति ૨-૨-૮૭] આ શબ્દોથી શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ગ્રંથ તરફ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને કે ઉત્કટ આદર હતો તે જણાઈ આવે છે.
૨ ટકા ઘણી વિસ્તૃત હેવાથી વાચકોએ ટીકા કંથ જ જોઈ લે.
Jain Education Intel
For Private & Personal Use Only
A
w.jainelibrary.org