________________
स्वोपज्ञવૃત્તિ.
विभूषितं योगशास्त्रम्
॥ ૩૨ ॥
Jain Education Inter
પ્રાણાયામનું સ્વરૂપ, પ્રાણાયામના ૧ રેચક, ૨ પૂરક, ૩ કુભક આ ત્રણ ભેદો, અન્ય ચાના મતે ૧ રેચક, ૨ પૂરક, ૩ કુંભક, ૪ પ્રત્યાહાર, ૫ શાંત, રૃ ઉત્તર, ૭ અધર એમ સાત ભેદ, ૧ પ્રાણુ, ૨ અપાન, ૩ સમાન, ૪ ઉદ્યાન, ૫ વ્યાન આ પાંચ વાયુનાં સ્થાન, વર્ણ, ક્રિયા, અ તથા ખીજ આ પાંચ વાતાને વર્ણવીને પ્રાણાયામ દ્વારા પાંચ વાયુના જ્યની વિધિ અને પાંચ વાયુના યથી થતા દેRsઆરાગ્ય, વિવિધ ભયંકર વ્યાધિઓના પણ નાશ તથા ખીજા અનેક આશ્ચર્યકારક લાભા વર્ણવ્યા છે.
પ્રાણ આદિ વાયુના જયના જેણે અભ્યાસ કર્યો છે તેવા યાગીએ મનની સ્થિરતા માટે શરીરના તે તે ભાગામાં વાયુની ધારણા કેમ કરવી તેની વિધિ તથા ધારણાના ક્લે વિગતવાર વર્ણવેલાં છે.
'
વાયુના ૧ ચાર ૨ ગતિ અને ૩ સ્થિતિના જ્ઞાન દ્વારા કાલ (મૃત્યુ) જ્ઞાન, આયુષ્યજ્ઞાન તથા શુભાશુભ ફળના જ્ઞાનનું વર્ણન કરતાં, વાયુના સ્વરુપને જાણવા માટે કયા કયા મ`ડલમાં વાયુની ગતિ, સક્રમ તથા વિશ્રાંતિ છેતથા ૧ ઈંડા ૨ પિંગલા ૩ સુષુમ્ગ્રા આ ત્રણ નાડીઓમાં કઇ નાડીમાં વાયુ ચાલે છે તે જાણવું જરૂરી છે એમ જણાવ્યું છે. વાયુનાં ૧ પાર્થિવ, ૨ વાણુ, ૩ વાયવ્ય, ૪ આગ્નેય આ ચાર મડલાનાં સ્વરૂપનુ' તથા તેમાં ચાલતા અનુક્રમે ૧ પુરદર, ૨ વષ્ણુ, ૩ પવન અને ૪ દહન આ ચાર વાયુઓના વ, સ્પર્શી તથા પ્રમાણુનું (લ"બા'નું) વિસ્તારથી વર્ણન છે. કયા કયા કાર્યોમાં કયા કયા વાયુનુ* વહન જરુરી છે એ જણાવ્યું છે. કાર્યના આર ́ભ કરતી વખતે તથા કા વિષે પ્રશ્ન કરતી વખતે શરીરમાં જે વાયુ વહેતા હૈાય તે આધારે સ્થૂલ તથા સૂક્ષ્મ ફળનું વન કરેલુ છે.
૧ ઈડા, ૨ પિંગતા, ૩ સુષુમ્હા આ વિવિધ રીતે વિસ્તારથી વર્ણન છે.
ત્રણ નાડીઓના સ્વરૂપનુ' તથા તે તે નાડીએમાં સંચાર કરતા વાયુના વિવિધ લ
શરીરની તે તે નાડીઓમાં ભિન્ન ભિન્ન સમય સુધી સંચરતા વાયુના જ્ઞાનદ્વારા, શરીરમાં થતા ભિન્ન ભિન્ન અનુભવા અને ફેરફારા દ્વારા, સ્વપ્ન-શત્રુન-ઉપશ્રુતિ પ્રશ્નલગ્નકુંડલીયંત્ર તથા વિદ્યા દ્વારા એમ અનેક અનેક રીતે ક્રાલ (મૃત્યુ) ને જાણવાના ઉપાયો
For Private & Personal Use Only
प्रस्तावना ॥ ૨ ॥
www.jainelibrary.org