Book Title: Vividh Tirthkalpa Sachitra Author(s): Jinprabhvijay Publisher: Ranjanvijay Jain Pustakalay View full book textPage 8
________________ વિવિઘ વ્યાધિનાં વ્યુહ વચ્ચે વિશિષ્ટ શૈર્યથારી. અમારા રાજધ્યાન અને સંયમનાં મૂળિયાને વાત્સલ્યભર્યા બોઘથી મજ બૂત બનાવનાર એવાં યૂ યાદ આચાર્યદ રશ્રી કેન્દ્રશેખર સૂરિજીનાં ચરણોમાં કોટિકોટિ વંદન સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. પોતાના સ્વાર્થને ગૌણ બનાવી અમારી બધી જ ચિંતાને પોતાને શિરેઘાણી અભ્યાસમાં આગેકૂચ કરાવનારા. જ્ઞાનની જ્યોત બુઝાઈ ન જાય. શ્રદ્ધાની સરગમ વાગતી બંઘ ન પડી જાય, સંયમનું પુણ્ય કમાઈ ન જાય તેની સતત તકેદારી રાખનારા પરમ પૂજ્ય આચાર્યદકશ્રી રત્નાકરસૂરિજી મ.સા. ના ચરણોમાં કોટિ-કોટિ વંદન. મુ. રત્નત્રયવિજય મુ. રત્નજ્યોતવિજ્ય પ.પૂ. યુવાચાર્ય શ્રીમવિજય રત્નાકર સૂરીશ્વરજી મ.સા. Jain Education International For Private & Personal Use Only www.jami libraryPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 366