SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિઘ વ્યાધિનાં વ્યુહ વચ્ચે વિશિષ્ટ શૈર્યથારી. અમારા રાજધ્યાન અને સંયમનાં મૂળિયાને વાત્સલ્યભર્યા બોઘથી મજ બૂત બનાવનાર એવાં યૂ યાદ આચાર્યદ રશ્રી કેન્દ્રશેખર સૂરિજીનાં ચરણોમાં કોટિકોટિ વંદન સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. પોતાના સ્વાર્થને ગૌણ બનાવી અમારી બધી જ ચિંતાને પોતાને શિરેઘાણી અભ્યાસમાં આગેકૂચ કરાવનારા. જ્ઞાનની જ્યોત બુઝાઈ ન જાય. શ્રદ્ધાની સરગમ વાગતી બંઘ ન પડી જાય, સંયમનું પુણ્ય કમાઈ ન જાય તેની સતત તકેદારી રાખનારા પરમ પૂજ્ય આચાર્યદકશ્રી રત્નાકરસૂરિજી મ.સા. ના ચરણોમાં કોટિ-કોટિ વંદન. મુ. રત્નત્રયવિજય મુ. રત્નજ્યોતવિજ્ય પ.પૂ. યુવાચાર્ય શ્રીમવિજય રત્નાકર સૂરીશ્વરજી મ.સા. Jain Education International For Private & Personal Use Only www.jami library
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy