Book Title: Vikramank Dev Charit Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya Publisher: Gujarat Varnacular Society View full book textPage 6
________________ सर्गाते भाविसर्गस्य कथायाः सूचनं भवेत् // संध्यासूयेंदुरजनी प्रदोषद्धांत वासराः // 7 // प्रातमध्यान्हमृगया शैलर्तुवनसागराः // संभोगविप्रलंभौ च मुनिस्वर्गपुराध्वराः // 8 // रणप्रयाणोपयम मंत्रपुत्रो दयादयः // વર્ણનીયા થથા સાંgiા અમી ફ૬ 1 / कवेवृत्तस्य वा नाम्ना नायकस्येतरस्य वा // नामास्य सर्गोपादेय कथायाः सर्गनाम तु // 10 // ત્યાર (દુ પરિ.) ભાવાર્થ–મહાકાવ્યમાં અધ્યાયને ઠેકાણે સર્ગ જોઈએ. એક નાયક, અને તે દેવતા અથવા સારા કુળનો ક્ષત્રિય. તે ધીરદાર; અથવા એક વંશના કુલીન ઘણું પણ ચાલે. શૃંગાર, વીર, અને શાંતમાંથી એક રસ મુખ્ય, અને બાકીના 6 રસ અંગભૂત. નાટકના બધા સંધિ, ઐતિહાસિક કે પુરૂષને ઉદ્દેશીને બીજું (કલ્પિત અથવા મિશ્ર) કથાનક, તેના ચાર વર્ગમાંથી 1 ફળ તરીકે, આરંભમાં નમસ્કાર, કે આશીર્વાદ અથવા વસ્તુનિર્દેશજ. ક્યાંક ખળની નિંદા, પુરૂષના ગુણાનુવાદ, આખો સર્ગ એક વૃત્તના શ્લોકવાળો, અને છેલે ક જુદા વૃત્તવાળે, ઝાઝા હાના નહિ, તેમ ઝાઝા હેટા નહિ એવા 8 થી વધારે સર્ગ. કેાઈ સર્ગ વિવિધ વિવિધ વૃત્તવાળો પણ હોય છે. સર્ગની સમાપ્તિએ આવતા સર્ગની હકીકતની સુચના, સંધ્યા, સૂર્ય, ચંદ્ર, રાત્રિ, પ્રદોષ, અંધારું, દિવસ, હવાર, મધ્યાહ, મૃગયા, પવૅત, ઋતુ, વન, સમુદ્ર, સંગ, વિપ્રલંભ (ઠગાઈ), મુનિ, સ્વર્ગ, નગર, યજ્ઞ, રણ, હડાઈ, વિવાહ, મંત્ર, પુત્રપ્રાપ્તિ, ઈત્યાદિનું યથાગ્ય સાંગોપાંગ વર્ણન. કવિના કે વિષયના કે નાયકના કે બીજા નામથી 1 अविकत्थनः क्षमावानतिगंभीरो महासत्वः // स्थेयान् निगूढમાનો ધોવા દઢવ્રતઃ વાચિત છે (શ. ચિં) એટલે બડાઈ મારનાર નહિ, ક્ષમાવાળ, અતિગંભીર, મહા બળવાન, અતિ સ્થિર, ગુપમાનવાળ, અને દઢ સંકલ્પવાળે ધીરે દાત્ત કહેવાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 221