Book Title: Vikramank Dev Charit Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya Publisher: Gujarat Varnacular Society View full book textPage 5
________________ प्रस्तावना પ્રસ્તાવનાનું ખરું કામ ગ્રંથમાં પ્રવેશ કરાવવાનું છે તેથી તેનું નામ પ્રવેશક પાડ્યું હોય તે ચાલી શકે. ગ્રંથમાં પ્રવેશ કરાવો એટલે ગ્રંથનું નામ, તેનું લક્ષણ, ગ્રંથને વિષય, તે સાથે તેના ગુણદોષ, તેમાં આવતા શબ્દો, છંદ, ગ્રંથને નાયક, કર્તા તથા પ્રોજન વગેરે ઇતર સંબંધ બાબત વિષે યથાયોગ્ય યથામતિ લખવું તે. તે પ્રમાણે આ ગ્રંથનું નામ “વિક્રમાંકદેવ ચરિત” છે. તેનું વિશે५५ भव्य छे. महाव्य से शम ये शम् भजात थयो छे. कवे. रिदं (कर्म) काव्यं सने महश्च तत्काव्यं च महाकाव्यं सेम तेनी व्युत्पत्ति तथा विग्रह छे. पा. . भां प्री५४ारे लोकोत्तर वर्णना निपूण स्वरूपस्य कवेरसाधारणं तादृग्वर्णनात्मकं कर्म मेम कवेः भने કુટું એ બે પદને પણ સ્કુટ કરીને લક્ષણ કર્યું છે. મહાકાવ્યનું લક્ષણ સાહિત્ય દર્પણમાં આ પ્રમાણે આપ્યું છે– सर्गबंधं महाकाव्यं तत्रैकोनायकः सुरः सद्वंशः क्षत्रियोवापि धीरोदात्तगुणान्वितः // 1 // एकवंश भवा भूपाः कुलजा बहवोऽपि वा // शंगारवीर शांतानामेकोगीरस इष्यते // 2 // अंगानि सर्वेऽपि रसाः सर्वे नाटक संधयः // इतिहासोद्भवं वृत्तमन्यद्वा सजनाश्रयं // 3 // चत्वारस्तस्यवर्गाः स्युस्तेष्वेकं च फलं भवेत् // आदौ नमस्क्रियाशीर्वा वस्तुनिर्देश एव वा // 4 // क्वचिनिंदा खलादीनां सतां च गुणकीर्तनं // . एकवृत्तमयैः पद्यैरवसानेन्य पद्यकैः // 5 // नाति स्वल्पा नाति दीर्घा : सर्गा अष्टाधिका इह // नानावृत्तमयः कापि सर्गः कश्चन दृश्यते // 6 // Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 221