Book Title: Vandaniya Sangharsh
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 59
________________ મહારાજ સાહેબ, કમાલની કરુણતા મારા જીવનમાં એ સર્જાઈ છે કે સામી વ્યક્તિ પોતાનાં જીવનની કોક સમસ્યાની મારી પાસે રજૂઆત કરે છે અને હું એને એ સમસ્યામાંથી બહાર નીકળી જવાના રસ્તાઓ બતાવતી સલાહ આપું પણ છું તો ય એ સલાહને અનુસરવાનું તો એને ગમતું નથી, એ સલાહને સ્વીકારવાનું તો એને ગમતું નથી, પણ એ સલાહને સાંભળવાનું પણ એને ગમતું નથી. પ્રશ્ન તો મારા મનમાં એ છે ઊઠે કે સામી વ્યક્તિ જો આપણી સલાહ સાંભળવા પણ ન માગતી હોય તો પછી શા માટે વગર બોલાવ્યે આપણી પાસે આવીને પોતાની સમસ્યાની રજૂઆત કરતી હશે ? આખરે આપણે કાંઈ નવરા-ધૂપ તો નથી બેઠા ને ? ત્યાગ, તારી વેદના હું સમજું છું પણ તેં જે મૂંઝવણ રજૂ કરી છે એના સંદર્ભમાં એક વાત તને જણાવું ? જે પણ વ્યક્તિ પોતાની સમસ્યાની રજૂઆત તારી પાસે કરવા આવતી હશે એ વ્યક્તિને તારી પાસે આશા હશે કે તું એને કંઈક સહાય ૫૯

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102