Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ પર્યુષણ પર્વની આરાધના કરાવવા બોલાવો જૈન શાસનમ્” છેલ્લા કેટલાક વર્ષોથી સાધુ-સાધ્વીજી ભગવંત ન હોય તેવા ક્ષેત્રમાં પર્વ પર્યુષણની સુંદર આરાધના કરી શકાય તે માટે શ્રમણોપાસક યુવાનોની વ્યવસ્થા કરે છે. તદનુસાર ચાલુ સાલે પણ શ્રી પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે શ્રમણોપાસક યુવાનોને બોલાવી શકો છો. તો જે ક્ષેત્રમાં જરૂર હોય તે ક્ષેત્રના કાર્યકર્તાઓએ નીચેના સ્થળે સંપર્ક કરવા વિનંતિ. લિ. જૈન શાસનમ્ : સંપર્ક સૂત્ર: શ્રી જૈન શાસનમ્ ૩૦૯, ત્રીજે માળે, ફિનીક્સ બિલ્ડીંગ, પ્રાર્થના સમાજ, ૪૫૭, એસ.વી.પી. રોડ, મુંબઈ - ૪. ફોન : ૨૩૮૮ ૩૪૨૦ મો : ૯૩૨૪૫૩૦૩૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48