Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

Previous | Next

Page 45
________________ સંધમાં મોટો ભાગ અજ્ઞાન છે, તેના ઉપરજ કરતા નહિ, નિંદા કરતા નહિ, વિદન કરતા નહિ, તેમને તેમના રસ્તે જવા દેજે. સમજવું હોય તેને જ સમજાવવા પ્રયત્ન કરજો.... પૂ.પા. આ. દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. 'एवं हीण चउदशी तेरसें जुत्ता न दोषमावहइ । सरएं गओऽवि राया, लोआणं होइ जह पूज्जो ॥ જેમ કોઈ રાજા નાસીને ભીલની પલ્લીને મધ્યે રહેલો હોય તો પણ તે રાજ લોકમાં પૂજય હોય છે. તે રીતે ચૌદશનો ક્ષય આવે ત્યારે તે તેરસમાં સંક્રમી છે તેથી તે તેરસે ચૌદશ કહેવી યોગ્ય છે. તેમાં દોષ નથી. પ્રતિષ્ઠા, દીક્ષા એપણ આરાધના જ છે. તેના માટે શુદ્ધ ઉદયતિથિ લેવાય તો બીજી આરાધના માટે પણ એ પ્રમાણે કેમ ન લેવાય? બેવડા ધોરણ અપનાવવાની જરુરશી ? એક પ્રકારની આરાધનામાં શુદ્ધ ઉલ્યતિથિ અને બીજા પ્રકારની આરાધનામાં સંસ્કાર આપેલી તિથિ ! આતે કેવો વિસંવાદ ! મુહર્તા ખોટાં આવે તો ધનોતપનોત નીકળી જાય તેનો ડર છે અને આરાધના ખોટી થાય તો આજ્ઞાભંગાદિ લાગે તેનો ડર નથી. એ કદાગ્રહગ્રસિતપણું જ સૂચવે છેને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48