Book Title: Tithi Prashne Saral Samaj Author(s): Divyakirtivijay Publisher: Kiran B Shah MumbaiPage 43
________________ પરિશિષ્ટ-૩ ટૂકડા વધે એવી એકતા, એકતા કહેવાશે? ઝ સં................... . .. પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. ઈ ડહેલાવાળા ] ન– સંમેલનની નિષ્ફળતા અંગેનો હૃદયદ્રાવક પત્ર # @ શ્રી શંકરપાર્શ્વનાથાય નમ: ક परमोपकारी गुरुदेव श्री विजयसुरेन्द्ररीधरजी गुरुभ्यो नमः आचार्य श्री विजय रामसूरि સાનિતનગર તા. - - जैन उपाश्रय (પ્ર.) ભા. સુ. ૧૦ મુ. વ. અમદાવાદ સં. ૨૦૪૯ (મ.) ભા. મુ. " અનુવંદના વંદના સુખશાતા સહ અત્ર દેવગુરૂકૃપાએ સુખશાતા વર્તે છે. આપશ્રી સર્વે શાતામાં હશો. અત્ર સર્વે શાતામાં છીએ. આપનો ૧૬/૮ નો પત્ર મલ્યો. આપે મારો અભિપ્રાય પુછાવ્યો તો જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પૂર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર રીતે ખસતા ગયાં તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી. ચાલુ સંમેલન દરમ્યાનમાં જ મેં આ તિથિના નિર્ણયને હાલ જાહેર ન કરવા જણાવેલ... સામા પક્ષને જ્યાં સુધી આ નિર્ણયમાં અનુકુળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે 37 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 41 42 43 44 45 46 47 48